મગફળી નાં લાડુ
#
ઉપવાસ માં ખાઈ શકાય છે અને ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા શેકેલી શીંગ લો. જો શેકેલી નાં હોય તો તાવડી અથવા ઓવન માં શેકી દો. પછી છાડા ઉખાડી દો.બીજી સામગ્રી લો.
- 2
શીંગદાણા ને મિક્સર માં લો. મિક્સર ચાલુ બંધ કરી શીંગદાણા ક્રશ કરી દો.એક મોટા વાસણ માં લો.પછી તેમાં દળેલી ખાંડ, ઘી, સુંઠ પાઉડર અને ઇલાયચી પાઉડર નાંખી હલાવી દો. તેમાં થી લાડુ વાળી દો.
- 3
રેડી છે ઉપવાસ માં ખાઈ શકાય એવા મગફળી નાં લાડુ...
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846302














ટિપ્પણીઓ (2)