તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ

Arpita Shah @ArpitasFoodGallery
#
Summer Special Drink
ગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે.
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#
Summer Special Drink
ગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તરબૂચ સમારી દો અને દ્રાક્ષ ધોઈ લો. અને બીજી સામગ્રી લો.
- 2
ત્યાર બાદ મિક્સર માં તરબૂચ, દ્રાક્ષ, ફુદીનો નાંખી ક્રશ કરી ગાળી દો. પછી તેમાં સંચર પાઉડર, ચાટ મસાલો અને લીંબુ નો રસ નાંખી સર્વ કરી દો.
- 3
સર્વ કરતી વખતે ગ્લાસ માં બરફ નાં ટુકડા નાંખી બનાવેલ જુયસ રેડી ઉપર ફુદીના નાં પાન મૂકી સર્વ કરી દો. રેડી છે સમર સ્પેશ્યલ ડ્રિન્ક...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16851772

ટિપ્પણીઓ (2)