શેવૈયા

Harsha Gohil @Harshaashok
શેવૈયા ખાસ હોલી ટાઈમ મા બનાવવા મા આવતી મીઠાઈ છે...તે મા ડ્રાયફ્રુટ્સ ઉમેરો ટેસ્ટ મા બહુજ સરસ લાગે છે....આજે મેં બનાવવી.
શેવૈયા
શેવૈયા ખાસ હોલી ટાઈમ મા બનાવવા મા આવતી મીઠાઈ છે...તે મા ડ્રાયફ્રુટ્સ ઉમેરો ટેસ્ટ મા બહુજ સરસ લાગે છે....આજે મેં બનાવવી.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરો બાદ એક કદાઈ માં ઘી લો તેમાં સેવ ને મધ્યમ તાપ ઉપર શેકો ત્યાર બાદ તેમાં દૂધ ઉમરો ને બરાબર ઉકાડો...
- 2
બાદ તેમાં કેસર ઉમેરો ને મિક્સ કરો થોડુ ઉકડે બાદ ખાંડ ઉમેરો ને મિક્સ કરો ને તેને ઉકાડો... ડ્રાયફ્રુટ્સ લો મિક્સચર જાર માં ક્રશ કરો.
- 3
શેવૈયા મા ડ્રાયફ્રુટ્સ પાઉડર ઉમેરો ને મિક્સ કરો લાસ્ટ મા ઈલાયચી પાઉડર ઉમેરો તૈયાર છે શેવૈયા સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Harsha Gohil know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16872947












ટિપ્પણીઓ (8)