વેજ હાંડવો

ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી એટલે હાંડવો.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી સાથે હેલ્ધી પણ બને છે.
વેજ હાંડવો
ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી એટલે હાંડવો.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી સાથે હેલ્ધી પણ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી તૈયારી કરી લો. ઢોકળા નું ખીરું તપેલી માં લો. દુધી બટાકુ ગાજર ને ખમણી લો. મેથી,કોથમીર, આદુ,મરચાં, અને લસણને સમારી તેને ક્રશ કરી લો. હવે ખીરામાં મીઠું હળદર ગોળ અને ખમણેલા શાકભાજી ઉમેરી દો.
- 2
હવે તેમાં ગોળ કેરીનો મસાલો એડ કરી અને થોડું ગરમ પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરી લો.અને તેમાં ખાવાનો સોડા નાખી ખુબ ફીણો.
- 3
હવે ગેસ પર પ્રેશર પેન કુકર માં એક ચમચો તેલ મૂકી તેમાં રાઈ, મેથી, વરિયાળી,અને લીલો લીમડો, તલ તેમજ હિંગ નાખી વધાર કરી લો.અને એ વધાર ખીરા માં ઉમેરી દો. અને બરાબર મિક્સ કરી લો.હવે ફરી થી 2 ટે સ્પૂન તેલ મૂકી તેમાં ઉપર મુજબ ની વસ્તુ નાખી લાલ મરચું નાખી ને એ વધાર માં ખીરું ઉમેરી દો.
- 4
ત્યાર બાદ ઉપર તલ તેમજ કોથમીર છા ટી કુકર ની રીંગ કાઢી ઢાંકણ બંધ કરી ધીમા ગેસ પર તેને ચડવા દો.
- 5
1/2કલાક પછી ચપ્પુ વડે ચેક કરી લો.જરૂર લાગે તો કુકર ની નીચે લોઢી મૂકી દો.જેથી હાંડવો બળી ન જાય.ચડી જાય એટલે તવેથા વડે નીચે થી પલટાવી ડીશ માં લઇ લો.અને સોસ કે ચટણી સાથે કે પછી ચા સાથે સર્વ કરો દો.
- 6
આ હાંડવો ગરમ અને ઠંડો બન્ને રીતે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
વેજ પુડલા
#par ફટાફટ બની જતી આ વાનગી ગુજરાતી ઓ ની ફેવરિટ છે જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મિક્સ વેજ હાંડવો
#ચોખા#India post 6#goldenapron8th week recipeવરસાદી વાતાવરણમાં કંઇક ચટપટું ખાવા નું મન થાય તેમજ એક જ વાનગી બનાવવાની હોય તો તરત જ હાંડવા નો ઓપ્શન યાદ આવે એક ગૃહિણી ઘરનાં સભ્યો ની હેલ્થ માટે ખૂબ જ સજાગ હોયછે સાથે સાથે બીજા કામ પણ કરવાના અને હા વરસાદી માહોલ ને પણ એન્જોય કરવો હોય છે તો હાંડવા થી બીજો કોઈ સારો ઓપ્શન જ નથી .ગુજ્જુ લોકો નો ફેવરીટ,પીકનીક ના મેનું માં પણ પહેલા નંબરે આવતો એવો ગુજરાતી હાંડવો જેમાં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે વપરાય છે અને કાબોર્હાડેટ થી ભરપૂર છે. એમાં બધાં શાકભાજી એડ કરવામાં આવે તો સોના માં સુગંધ ભળે. તો મિક્સ વેજ હાંડવા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel -
ફરાળી વેજ હાંડવો
આ હાંડવો માં આથા ની જરૂર નથી હોતી.. ટેસ્ટી હાંડવો જલ્દી બની જાય.. Tejal Vijay Thakkar -
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
હથફોડ઼વા (Hathfodwa Recipe In Gujarati)
#CRC# છતિસગઢ રેસીપી ચેલેન્જ છતીસગઢ ની વિવિધ વાનગી ઓ પ્રખ્યાત છે.એમની આ વાનગી નાસ્તા કે ડિનર માં બનાવવા માં આવે છે આ વાનગી આપણા ગુજરાતી હાંડવા ને મળતી આવે છે.દાળ માં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MVF ભજીયા ગુજરાતી ઓ ની ફેવરિટ ડીશ છે.જે સહુ કોઈ નાં ઘર માં બનતા હોય છે. Varsha Dave -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week4#Post3#Gujaratiગુજરાતીઓ નું ફેવરિટ હાંડવો અને વઘારેલા ઢોકળા જે લગભગ બઘાના ઘરમાં બનતા જ હોય છે જે આજે હું મારી વાનગી તમારી સાથે શેર કરું છું. Janki K Mer -
પનીર પાલક ઢોકળા ફ્લેન
#. V/N ગુજરાતી ઓ નાં ફેવરિટ એટલે ઢોકળા પણ આજની જનરેશન કદાચ નામ સાંભળતા જ મોઢું બગાડે એટલે આ રીતે બનાવીને ઢોકળા તો આજે પણ અમારા ફેમિલી નાં ફેવરિટ જ છે Vibha Desai -
કંસાર
ગુજરાત માં શુભ પ્રસંગે તેમજ તહેવારો માં ગુજરાતી ઓ નાં ઘરે કંસાર એટલે કે લાપસી બનાવવા માં આવે છે. Varsha Dave -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
અંજીર,બદામ ની વેઢમી (Anjeer Badam Vedhmi Recipe In Gujarati)
#TT1 વેઢમી એટલે કે પૂરણ પોળી એ ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે. મે આજે અંજીર અને બદામ સાથે બનાવી છે.જે તંદુરસ્તી માટે તો અતિ ઉત્તમ છે પણ સાથે સાથે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
મિક્સ વેજ હાંડવો(mix veg handvo recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪#monsoonગુજરાતી ઓની ફેમોસ ફૂડ માં સ્થાન મેલેવેલું અને પોષક તત્વો થી ભરપુર એવી વાનગી એટલે હાંડવો હો..મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે પણ ખરો. Rachana Chandarana Javani -
દૂધી ના થેપલા સાથે તિખટ(dudhi na thepla with tikhat recipe in Gujarati)
#ફટાફટગુજરાતી ઓ ની પ્રખ્યાત વાનગી ઓ નું લિસ્ટ ગુજરાતી ઓ જેવું જ પ્રખ્યાત અને સૌ ને ગમતું એટલે ઢોકળા,ખાખરા,ફાફડા,જેમાં થી એક થેપલા તો .......... Lekha Vayeda -
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
લાઈટ ડિનર માં રવા ના અપ્પમ મારી પહેલી ચોઇસ છે. ખુબ ઝડપથી , ઘર માં રહેલી વસ્તુ માંથી ઓછા તેલ માં બની જાય છે. સીઝન પ્રમાણે ગમતાં કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકાય છે. જેમકે દૂધી, ગાજર, કેપ્સિકમ, વટાણા, કોર્ન, ડુંગળી , લસણ વગેરે. Hetal Chirag Buch -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
-
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Varsha Dave -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ