નીમ શોટ્સ

Bansi Thaker @ThakersFoodJunction
લીમડા નો રસ ચૈત્ર મહિના માં ખાસ પીવાય છે અને એના ગુણો વિશે પણ ખુબ માહિતીઓ આપણે જાણીયે છીએ.
નીમ શોટ્સ
લીમડા નો રસ ચૈત્ર મહિના માં ખાસ પીવાય છે અને એના ગુણો વિશે પણ ખુબ માહિતીઓ આપણે જાણીયે છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
લીમડા ના પાન અને મોર ને ચોખ્ખા પાણી થી ધોઈ સાફ કરી ને થોડી વાર પલાળી રાખવું.
- 2
હવે એક મિક્સર જાર માં એને નાખી ને એમાં થોડું જ પાણી એડ કરી ને ચર્ન કરી લેવું અને પછી ગાળી ને ગ્લાસ માં સર્વ કરવું.મેં એમાં બીજું કઈ એડ કરેલું નથી તમે ઈચ્છો તો એમાં મારી પાઉડર, સંચળ પાઉડર, લીંબુ નો રસ કે ગોળ ઉમેરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905680







ટિપ્પણીઓ