રાગી કોલ્ડ કોફી(Ragi cold coffee recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#ML
રાગી,કેલ્શિયમ થી સમૃદ્ધ છે.જે હાડકાં ને મજબૂત બનાવે છે અને શરીર ને ઠંડક પણ આપે છે.તેમાંથી કોલ્ડ કોફી પ્લાન્ટ બેઈઝડ મિલ્ક નો ઉપયોગ કરી ને બનાવી છે.
રાગી કોલ્ડ કોફી(Ragi cold coffee recipe in Gujarati)
#ML
રાગી,કેલ્શિયમ થી સમૃદ્ધ છે.જે હાડકાં ને મજબૂત બનાવે છે અને શરીર ને ઠંડક પણ આપે છે.તેમાંથી કોલ્ડ કોફી પ્લાન્ટ બેઈઝડ મિલ્ક નો ઉપયોગ કરી ને બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલ માં રાગી લોટ લઈ તેમાં 1/4 કપ પાણી ઉમેરી મિક્સ કરો.ગઠ્ઠા રહેવાં ન જોઈએ.પેન માં 1/2 કપ પાણી ગરમ કરી તેમાં કોફી પાઉડર ઉમેરો.
- 2
તેમાં રાગી નું મિશ્રણ ઉમેરી ધીમાં તાપે 5 થી 7 મીનીટ સુધી હલાવવું. ઘટ્ટ થશે.ઠંડુ થવાં દો.તેને બાઉલ માં લઈ ફ્રીજ માં રાખો.
- 3
મિક્સર જાર માં ઓટ્સ મિલ્ક,ખજૂર બી કાઢી,વેનિલા એસન્સ અને રાગી નું મિશ્રણ ઉમેરો.
- 4
બ્લેન્ડ કરી ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16940638

ટિપ્પણીઓ (2)