જુવાર ના લોટ ની સુખડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં ઘી ગરમ કરી લોટ નાખી શેકવો.
- 2
લોટ ને ગુલાબી રંગ નો શેકવો.લોટ શેકતી વખતે સુગંધ આવે એટલે સમજવું કે લોટ શેકાઈ ગયો છે.પછી તેમાં ઈલાયચી પાવડર નાખી મિકસ કરવું.
- 3
લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી ને ગોળ ઉમેરવો.બધું મિકસ કરી મિશ્રણ ને થાળી માં પાથરી બીજ થી ગાર્નિશ કરવું.
- 4
મિશ્રણ ઠંડુ થાય પછી તેના પીસ કરવા.તૈયાર છે જુવાર ની સુખડી.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16942799













ટિપ્પણીઓ (7)