કાચી કેરીનું વઘારિયું

Shilpa Kikani 1 @shilpa123
આ અથાણું પરાઠા રોટલી કે થેપલા સાથે ખબર સારું લાગે છે
કાચી કેરીનું વઘારિયું
આ અથાણું પરાઠા રોટલી કે થેપલા સાથે ખબર સારું લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને સારી રીતે ધોઈ છાલ રિમૂવ કરી ચોરસ પીસ માં કટ કરી લો કડાઈમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરો સાથે બધા જ ખાડા મસાલાઓ એડ કરી એક મિનિટ સાંકડો પછી તેમાં હિંગ અને હળદર નાખી કેરીના પીસ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો
- 2
કેરી ચડે ત્યાં સુધી તેને ધીરા ગેસે કુક થવા દો પછી તેમાં ગોળ ઉમેરો ગોળ મેલ્ટ થાય અને થોડું ખદ ખદવા લાગે ત્યાં સુધી તેને કુક કરો (કાચી કેરી સોફ્ટ થાય ત્યાં સુધી)
- 3
પછી તેમાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરી હળવા હાથે મિક્સ કરો અને ઠરવા દો
- 4
ઠરી જાય એટલે તેને એર ટાઈટ બદલીમાં ભરી લો આ અથાણાને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/25705728














ટિપ્પણીઓ