કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ દાળ અને પાલક ની ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ દાળ અને પાલક ની ચાટ રેસીપી મુખ્ય ફોટો

મગ દાળ અને પાલક ની ચાટ

Komal Dattani
Komal Dattani @Komus_kitchen
Gujarat

આ ચાટ દાલ મુરદબાદી માંથી પ્રેરણા લઈ ને બનાવેલી છે. ઉત્તર ભારત માં દાલ મુરદબાદી એક પ્રખ્યાત ચાટ છે.

આ ચાટ દાલ મુરદબાદી માંથી પ્રેરણા લઈ ને બનાવેલી છે. ઉત્તર ભારત માં દાલ મુરદબાદી એક પ્રખ્યાત ચાટ છે.

વધુ વાંચો

મગ દાળ અને પાલક ની ચાટ

Komal Dattani
Komal Dattani @Komus_kitchen
Gujarat

આ ચાટ દાલ મુરદબાદી માંથી પ્રેરણા લઈ ને બનાવેલી છે. ઉત્તર ભારત માં દાલ મુરદબાદી એક પ્રખ્યાત ચાટ છે.

આ ચાટ દાલ મુરદબાદી માંથી પ્રેરણા લઈ ને બનાવેલી છે. ઉત્તર ભારત માં દાલ મુરદબાદી એક પ્રખ્યાત ચાટ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • દાળ માટે
  • 1 વાટકીમગ ની છળી દાળ
  • જરૂર મુજબપાણી
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/4 ચમચીહળદર
  • કોફતા બનાવવા માટે
  • 1જુડી પાલક
  • 2 ચમચીચણા નો લોટ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/4 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ચાટ અસેમ્બલ માટે
  • 2 ચમચીઝીણી સમારેલી ડુંગરી
  • 2 ચમચીઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચીલિલી ચટણી
  • 1 ચમચીખજૂર આમલી ની ચટણી
  • સ્વાદ અનુસારચિલી ફ્લેક્સ
  • સ્વાદ અનુસારચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ દાળ ને 2 કલાક માટે પલાળી દેવી.

  2. 2

    ત્યાર બાદ એક તપેલા માં દાળ ડૂબે તેના થી થોડુ વધુ પાણી લઈ ગરમ કરવું.

  3. 3

    તેમાં મીઠું અને હળદર ઉમેરી, પાણી ઉકળી જાય એટલે દાળ ઉમેરવી. દાળ ને ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી પાકવા દેવી. (જરૂર લાગે તો પાણી ઉમેરવું)

  4. 4

    કોફતા માટે પાલક ની ઝીણી સમારી તેમાં મીઠું નાખી પાલક નું પાણી નીચોવી લો..

  5. 5

    તેમાં ચણા નો લોટ, આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી બોલ બનાવી લો.

  6. 6

    તપેલા માં પાણી ગરમ કરી તેના પર ચારણી માં થોડું તેલ લગાવી મુકો. આ બોલ્સ ને સ્ટીમ કરી લો.

  7. 7

    તૈયાર દાળ ને એક બાઉલ માં લઇ તેમાં અસેમ્બલ કરવા ની બધી સામગ્રી ઉમેરો અને પાલક ના બોલ્સ પણ ઉમેરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Dattani
Komal Dattani @Komus_kitchen
પર May 21, 2026 05:00
Gujarat
I love cooking. Its my passion. I am also health and wellness coach. If you want to loos weight can contact on instagram Komu's kitchen with same profile pic of Cookpad. Can follow Komu's kitchen on Instagram and Facebook.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ પાલક ચાટ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. White Pulav
  2. કાચી કેરીનું વઘારિયું
  3. રાજભોગ આઈસ્ક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/25795996
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close