CookpadCookpad
ゲスト
新規登録またはログイン
レシピの保存や投稿、つくれぽの投稿ができます
  • さがす
  • プレミアムサービス
    • プレミアムレシピ
    • 殿堂入りレシピ
    • 話題のレシピ
    • 専門家厳選レシピ
    • プレミアム献立
    • デイリーアクセス数ランキング
  • プレミアムサービス
  • レシピチャレンジ
  • パートナープログラム
  • ヘルプ
  • 意見を送る
  • 国または地域
  • きろく
きろく
レシピの保存、レシピの作成をおこなうにはログインしてください
CookpadCookpad
Kirtida Buch's header image
Kirtida Buch

Kirtida Buch

@cook_29549525
  • ブロック
36 フォロー中 28 フォロワー
登録情報を編集
  • レシピ (77)
  • つくれぽ (5)
  • (Shakkariya Pattice (sweet potato)Pattice Recipe In English)

    g sweet potato 2 medium potatoes (optional) 3 tbsp roasted peanut powder 1 tbsp lemon juice or 2 tbsp dry mango powder 3 tbsp water chestnut flour (singoda) or amaranth flour (rajgira) 1 tsp sug • medium potatoes (optional) • roasted peanut powder 1 tbsp lemon juice or 2 tbsp dry mango powder 3 tbsp water chestnut flour (singoda) or amaranth flour (rajgira) • sugar • Salt to taste 4 tsp green chili & ginger paste • coriander leaves • Oil for frying
    • 2 person
  • સેવરોલ

    મીડીયમ બાફેલ બટાકા • લીલાં મરચાં • બોઈલ મકાઈ • લાલમરચું પાઉડર • ચપટીક હળદર • ધાણાભાજી • કોનૅફ્લોર • વરમીસેલી સેવ નો ક્રશ • મીઠું • તેલ તળવા માટે • મેંદો
    • 2 લોકો માટે
    • 1
  • પાનીપુરી

    પાનીપુરી ની પૂરી • પુરીમા ભરવા નો માવો બનાવવા માટે • મીડીયમ બાફીને મેસ કરેલા બટાકા • પલાળી ને બાફેલ ચણા • મીઠું • પાનીપુરી નુ પાણી બનાવવા માટે • ફુદીનો • ધાણાભાજી • લીલાં મરચાં • નાનો ટુકડો આદું • જીરૂ • લિંબુ નો રસ •
    • 2લોકો માટે
  • દહીં પૂરી

    પાનીપુરી ની પૂરી • નાનુ બાઉલ ફેટેલુ દહીં • લીલી ચટણી માટે • વાટકીધાણાભાજી, 4મરચાં, 1નાનો ટુકડોઆદું, મીઠું, 1ચમચી લીબુનોરસ • લસણની ચટણી માટે • કળી લસણ,મીઠું,5 થી 6ચમચી લાલમરચુ પાઉડર • ખજૂર આબલી ની ઘટ્ટ ચટણી • જીણી સેવ • ધાણાભાજી • ઝીણી કટ કરેલ ડુંગળી • બાફેલા બટાકા • લાલમરચુ પાઉડર •
    • 2 લોકો માટે
  • દહીં વડા

    અડદની દાળ • મગની દાળ • લાલમરચુ પાઉડર • ધાણાજીરું • ચાટમસાલો • મરી પાઉડર • સંચળ પાઉડર • મીડીયમ બાઉલ દહીં • ખાંડ • મીઠું • છાશ • ચપટીક હીંગ •
    • 2 લોકો માટે
  • મીઠા પુડા

    ઘઉનો લોટ • ચોખાનો લો • 1/2નાની ચમચી ચણાનો લોટ • દહીં • ગોળ નુ પાણી (4થી5 ચમચી ગોળ)
    • 2લોકો માટે
  • સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)

    ચોખા • અડદની છડી દાળ • મેથીના દાણા • ચોખા નો લોટ • રવો • આદું મરચાં ની પેસ્ટ • તેવ • ઈનો • તેલ • રાઈ • તલ • લીલાં મરચાં ની સ્લાઈઝ •
    • 3 લોકો માટે
  • મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati)

    વાટકો લીલી મેથી • રીંગણા • સુકા લસણની પેસ્ટ • લીલું લસણ • કાશ્મીરી લાલમરચુ પાઉડર • હળદર • હીંગ • ધાણાજીરું • મીઠું સ્વાદ પ્રમાણે • તેલ
    • 3 લોકો માટે
    • 1
  • હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)

    પનીર • ડુંગળી • આદું લસણની પેસ્ટ • ટામેટાં ની પેસ્ટ • કાજુ અને મગજતરી ની પેસ્ટ • લાલસુકા મરચાં • મરી દાણા • તજના ટુકડા • ઇલાયચી • તમાલપત્ર • 1 ચમચી કસુરીમેથી • મીઠું •
    • 2લોકો માટે
  • મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)

    મગની પીળી દાળ • મસૂરની દાળ • ચણાની દાળ • અરહર ની દાળ (તુવેરની દાળ) • અડદની કાળી દાળ અથવા આખા અડદ • સુકા લાલ મરચાં • મરીદાણા • લવિંગ • તમાલપત્ર • સ્વાદ પ્રમાણે મીઠું • જીરૂ • 2 ચમચી આખા ધાણા •
    • 2 લોકો માટે
    • 1
  • દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati)

    લીલી અથવા કાળી દ્રાક્ષનો રસ • ખાંડ • કોનૅફ્લોર • કોપરાનું છીણ
    • 2 લોકો માટે
  • મેથી મટર મલાઈ નુ શાક (Methi Matar Malai Shak Recipe In Gujarati)

    મીડીયમ બાઉલ મેથી ની ભાજી ના પાન • મોટી વાટકી લીલા વટાણા (ફ્રોઝન પમ ચાલે) • મીડીયમ ડુંગળી • લીલાં મરચાં • મીડીયમ આદું નો ટુકડો • કળી લસણ • મોટા ટામેટાં • જીરૂ • ચમચો તેલ • ઘી • કિચન કિંગ મસાલો • નાની કાશ્મીરી લાલમરચુ પાઉડર •
    • 2 લોકો માટે
  • શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati)

    શકરીયા • બટાકા મીડીયમ (ના નાખીએ તો પણ ચાલે) • શીંગદાણા નો ભુકો • નાની લિંબુ નો રસ અથવા 2 ચમચી આમચૂર પાઉડર • શીગોડા નો અથવા રાજગરા નો લોટ • ખાંડ • મીઠું • લીલાં મરચાં અને આદું ની પેસ્ટ • ધાણાભાજી • તેલ તળવા માટે
    • 2 લોકો માટે
  • શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati)

    શક્કરીયામીડીયમ સાઈઝ ના • ખાંડ • મિલ્ક પાઉડર • તપકીર (આરાલોટ) • તાતણા કેસર પાણી માં ઘોળીને • ઇલાયચી પાઉડર
    • 2લોકો માટે
  • પંજાબી દુધી ના કોફતા નુ શાક (Punjabi Dudhi Kofta Shak Recipe In Gujarati)

    કોફતા બનાવવા માટે • દુધી(નાની1નંગ) • ચપટીક હળદર • લાલ મરચું પાઉડર • મોટો ચમચી ચણાનો લોટ • મીઠું • ગ્રેવી માટે • મીડીયમ ડુંગળી • લીલાં મરચાં • લસણની કળી • મીડીયમ આદું નો ટકડો • ગ્રેવી ના ભાગનુ મીઠું •
    • 2 લોકો માટે
  • પૌવા ની કટલેસ (Poha Cutlet Recipe In Gujarati)

    મીડીયમ બાફેલ બટાકા • પૌવા • લીલા વટાણા • લીલુ મરચું નાનો ટુકડો આદું બન્નેની પેસ્ટ • ડુંગળી • ધાણાભાજી • આમચૂર પાઉડર • જીરૂ પાઉડર • ચાટમસાલો • મીઠું • નાની 1/2 વાટકી ચણાનો લોટ • તેલ
    • 2 લોકો માટે
  • મસાલા બી બ્રેડ

    પાઉં • બાફેલ બટાકા • ખાટી ચટણી માટે :- 1 નાની વાટકી આંબલી નો પલ્પ • ગળી ચટણી માટે 1 વાટકી પલાળીને ગોળ • પીસી ખજૂર • લસણની ચટણી 15 થી 20કળી લસણની કળી 4 ચમચી મરચું પાઉડર,મીઠું • ધાણાભાજી • 4થી 5લીલાં મરચાં • 3 ચમચી ફુદીનો • 3 ચમચી દાળીયા, • લિંબુનો રસ • સ્વાદ પ્રમાણે મીઠું •
    • 2લોકો માટે
  • સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati)

    તેલ • વાટકો ઘઉનો લોટ • ખાંડ • બેકીગ પાઉડર • મીઠું • દુધ (રૂમ ટેમ્પરેચર વાળુ) • નાનુ કેપ્સીકમ • ડુંગળી • સ્વીટ કોર્ન • 3 ચમચી વટાણા • ચીઝ (કોઈપણ) • ગ્રેટ કરેલ પનીર •
    • 2વ્યક્તિ માટે
  • ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

    મોટા બટાકા • સુકી ડુંગળી • કળીસુકુ લસણ • નાના કેપ્સીકમ • નાનું લીલુ મરચું • સ્વાદ પ્રમાણે મીઠું • મીડીયમ ટુકડો આદું • રેડ ચીલી સોસ • ગ્રીન ચીલી સોસ • મીડીયમ ચમચી સોયા સોસ • વેનીગર • ટોમેટો કેચઅપ •
    • 2 લોકો માટે
  • મેથી કેળા નુ શાક (Methi Kela Shak Recipe In Gujarati)

    પાકુ કેળુ • મેથીની ભાજી • લીલુ મરચું • મીડીયમ ટામેટું • ધાણાભાજી • મીઠું • લિંબુ નો રસ • નાની ખાંડ • હળદર • કાશ્મીરી લાલમરચુ પાઉડર • ચપટીક ગરમ મસાલો
    • 2 લોકો માટે
もっと見る

ご利用案内

プレミアムサービス 会社概要 採用 ご意見 利用規約 コミュニティガイドライン 情報セキュリティ基本方針 プライバシーポリシー その他の規約 ヘルプ

アプリをダウンロード

Google Playでクックパッドアプリを開く App Storeでクックパッドアプリを開く
Copyright © Cookpad Inc. All Rights Reserved
プレミアムレシピ

30万回以上作られた人気作者のレシピ

ここでしか読めない、実績ある作者の自信作が揃っています。レシピを作ると、作者の応援につながります。

詳しくはこちら
close