બીસીબેલે ભાત ના મસાલા માટે • સૂકા ધાણા, 1.5 ચમચી ચનાદાલ, 1 ચમચી અડદદાલ, 1 ચમચી કાશ્મીરી મરચું, 3-4 સૂકા લાલ મરચાં, 2-3 મરી અને લવિંગ, 1 ટુકડો તજ, 1 ઇલાયચી, થોડા મીઠા લીમડા ના પાન, • ખસખસ તેમજ 1.5 ચમચી સૂકું કોપરુ,1/2મચચી જીરું,1/4ચમચી રાઈ અને ચપટી મેથી • તુવેર દાળ • ઝીણા ચોખા (કમોદ ચાલે) • શાક(ગાજર,વટાણા,બટેકું, ફણસી) • ઘી તેમજ થોડું સર્વિંગ માટે • મીઠું સ્વાદાનુસાર • હળદર • વઘાર માટે રાઈ, લીમડો ને સૂકું લાલ મરચું • 1/4 ચમચી આદુ ની પેસ્ટ • પાણી જરૂર મુજબ •