છીણેલું બીટ • છીણેલું ગાજર • વટાણા • ઝીણી સમારેલી ફણસી • મિડીયમ સાઈઝ બાફેલા બટાકા નાના સમારેલા • મિડીયમ સાઈઝ ઝીણા સમારેલા ટામેટા • મિડીયમ સાઈઝ ઝીણો સમારેલો કાંદો • નાની સાઈઝ ઝીણી સમારેલી કાચી કેરી • ઝીણી સમારેલી કોથમીર • ખજુર આંબલી ની લાલ ચટણી • કોથમીરની લીલી ચટણી • સૂકા લસણ ની લાલ ચટણી •