કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#MBR7
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#MBR7
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો

કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#MBR7
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#MBR7
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  • ૫૦ ગ્રામ ચોખાનો લોટ
  • ૨નંગ પાકા કેળા
  • ૨ ચમચીદહીં
  • ૧ ચમચીલાલ મરચુ
  • ૨ ચમચીઆદુ મરચુ
  • મીઠું સ્વાદમુજબ
  • ચપટીહળદર
  • ચપટીહિગ
  • ૧ ચમચીમરી પાઉડર
  • પાણી જરૂર હોય તેટલુ
  • તળવા માટે તેલ
  • ૪ ચમચીતેલ નુ મણ
  • ૧ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથીની ભાજી જીણી કાપીને ધોઈ લો,પછી ચારણીમા કાઢી નિતારી લો,હવે એક તપેલી મા ચણાનો લોટ લઈ લો.

    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમા ચોખાનો લોટ લો અને મેથીની ભાજી નાખી,કેળુ સમેશ કરી ને નાખો.

    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ મિશ્રણ મા બધાજ મસાલા નાખી દો દહીં પણ નાખી લો.તેલ નુ મણ પણ નાખી બરાબર મીકસ કરી, જરૂર મુજબ પાણી રેડી લોટ બાધી દો..ગેસ ચાલુ કરી તળવા માટે તેલ ગરમ કરવા મુકો.

    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ ગરમ થાય એટલે લોટ ના મિશ્રણ માથી લોટ લઈ ભજીયા તળી લો,લાલ રંગ ના થાય એટલે બહાર કાઢી લો.પછી ગરમાગરમ સર્વ કરો.લગ્ન સમારંભ મા જમણવાર મા આ મેથીની ભાજીના ભજીયા હોય છે.

    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sneha desai
sneha desai @cook_040971
પર December 18, 2022 16:13
સુરત
i love cooking...
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
January 01, 2023 02:37
Thank you for reminding me. My mother used to make these bhajiya. 🙏👌🙏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા મેથી પકોડા મેથી ગોટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
  2. ખજૂર વાળુ દૂધ (Khajoor Valu Milk Recipe In Gujarati)
  3. મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
  5. મંચુરિયન પૌવા (Manchurian Pauva Recipe In Gujarati)
  1. મેથી દાણાની હેલ્ધી કોફી (Methi Dana Healthy Coffee Recipe In Gujarati)
  2. વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati)
  3. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  4. ભરવા મેથી પરાઠા (Bharva Methi Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14100991
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close