મેંગો રબડી (Mango Rabdi Recipe In Gujarati)
રબડી મેંગો ફ્યુઝન
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દૂધ ઉકાળવા માટે મુકવુ. દૂધ ઘટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી ઉકળવા દેવું. ઘટ બાસુંદી જેવું બનાવવું.પછી તેમાં બદામ, પિસ્તા ની કતરણ ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી ઠંડુ થવા દેવું.
- 2
હવે કેરી નુ ડીટુ કટ કરી વચ્ચે થી ગોટલો કાઢી લેવો. તેમાં ઠંડી કરેલ રબડી ઉમેરી ડીટુ બંધ કરી લેવું. આ રીતે બધી કેરી તૈયાર કરી ફ્રિઝર માં 8 થી 9 કલાક માટે મૂકી દેવી.
- 3
કેરી સેટ થાય એટલે કેરી ની છાલ કાઢી કટ કરી સર્વ કરવી.એકદમ ટેસ્ટી લાગે છે.ખાવાની ખૂબ મઝા આવે....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133084






ટિપ્પણીઓ