ખંભાતનું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
ખંભાતનું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મમરા ને કોરા શેકી લેવાના.
- 2
એક મોટા વાટકામાં તેલ મૂકી તેમાં પાપડ ને તળી લેવાના. ત્યારબાદ તેમની અંદર હળદર નાંખી મમરા ને વઘારી દેવાના અને ધીરે ધીરે શેકીલેવાના. મમરા શેકાઈ ક્રિસ્પી થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં મીઠું નાખી દેવાનું.
- 3
પાપડ નો અધકચરો ભુકો કરી દેવાનો. અને ત્યારબાદ મમરા ની અંદર પાપડ અને સેવ નાખી બરાબર મિક્સ કરી દેવાનું હવે તેમાં મરચાનો ભૂકો, ખાંડ,આમચુર પાઉડર નાખી બરાબર હલાવી લેવાનું.એક નાના વઘારીયા માં થોડું તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં હળદર અને હિંગ નાખી અને પાપડ ચવાણું ઉપર ફરીથી વઘાર કરી દેવાનો. ઠરી જાય એટલે એરટાઇટ ડબામાં પેક કરી દેવાનો.
Similar Recipes
-
-
ખંભાત નુ ફેમસ પાપડ નુ ચવાણુ (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23 Hemangi Maniyar -
-
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણુંઆ એક એવો નાસ્તો છે જે એમનેમ પણ ખાવાની મજા આવે છે. નાના મોટા બધાને ભાવે. ચાહ જોડે તો મજા આવી જાય. Richa Shahpatel -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23#પાપડખંભાતનું ફેમસ પાપડ ચવાણું Arpita Kushal Thakkar -
પાપડ ચવાણું(papad chavanu recipe in gujarati)
#વેસ્ટઆ ખંભાત નું ફેમસ ચવાણું છે તેને ચા સાથે ખાવાની બહુ મજા પડે છે, એક દમ ફરસાણ વાણા જેવુ ચવાણું ,ક્રિસ્પી ને ક્રચી ને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
પાપડ મમરા નું ચવાણું (Papad Mamara Chavanu Recipe In Gujarati)
#CB3 પાપડ મામરાનું ચવાણું ખંભાતનું સૌથી પ્રખ્યાત ચવાણું છે.લો કેલેરી ફૂડ માં તેનો સમાવેશ થઈ શકે એ રીતે બનાવ્યું છે ..મોટાભાગે બજાર માં તૈયાર મળતાં ચવાણામાં મમરા ને પાપડ ને તળવામાં આવે છે,પણ મે અહી મમરા ને વઘાર કરી ને તેમજ પાપડ ને શેકીને મેળવેલા છે તે તેની ખાસિયત છે . અહીં તૈયાર સેવ લીધી છે એટલે રાંધવાના સમય માં તે મુજમ વધઘટ ગણી લેવી... Nidhi Vyas -
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat -
પાપડ ચવાણું ( Papad Chavanu Recipe In Gujarati
આ નાસ્તો અેવો છે કે નાના મોટા બઘાને ભાવે તેવો છે Chandni Dave -
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe in G
#CB3#week3#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati ચવાણું નાના મોટા બધાને ચવાણું ભાવે છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. ચવાણું એટલે કાચુંકોરૂં, શેકેલું કે તળેલું ચાવીને ખાવાની વાનગી. પ્રાચીન સમયમાં ધાણી, ચણા, મમરા, સેવ આદિ વસ્તુ ઓ મેળવીને બનાવાતી વાનગી ચવાણું કહેવાતી. હાલના સમયમાં પ્રાય: ચવાણુ તરીકે ઓળખાતી વાનગી એક તળેલા ફરસાણનું નામ છે જેમાં સેવ, ગાંઠીયા, તળેલી દાળો, તળેલા શિંગ દાણા કે દાળીયા આદિને મસાલા જેમ કે લાલ મરચું, સંચળ આદિ મેળવી બનાવાય છે. જીણી સેવ વાપરીને એક ખાસ પ્રકારનું ગળ્યાશ પડતું એક ચવાણું બને છે જેને ભુસું કહે છે. ખંભાતના સુતરફેણી અને હલવાસન ઉપરાંત ભાખરવડી, પાપડ ચવાણું, સોનપાપડી પણ પ્રખ્યાત છે. ગુજરાતના અલગ-અલગ પ્રદેશો છે અને દરેક પ્રદેશનો પોતાનો અનોખો નાસ્તો છે. આજે હું તમને ખંભાત લઈ જઈશ. ખંભાતને કેમ્બે પણ કહેવામાં આવે છે. તે એક સમયે એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, અને હલવાસન અને સુતરફેણી જેવી મીઠાઈઓ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તે ઉપરાંત આ ખંભાત નું પાપડ ચવાણું તો ખૂબ જ ફેમસ ચવાણું છે. Daxa Parmar -
-
ખંભાતનું સ્પેશ્યલ પાપડ નું ચવાણું (Khambhat Special Papad Chavanu Recipe In Gujarati)
પાપડ નું ચવાણું મેં અહીંયા એક ટીવ્સ્ટ સાથે બનાવ્યું છે. આમાં મેં તળેલી મસાલાવાળી ચણાની દાળ અને ખારી બુંદી નાંખી ને બનાવ્યું છે જે બહુજ ટેસ્ટી લાગે છે.#DFT #CB3 Bina Samir Telivala -
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
મસાલા પાપડનું ટ્વીસ્ટેડ વર્જન બનાવ્યું છે.. Dr. Pushpa Dixit -
-
-
-
પાપડિયું ચવાણું (Papadiyu Chavanu Recipe in Gujarati)
#CB3#WEEK3#DFT#DIWALIFESTIVALTREAT#chhappan_bhog#Jain#CHAVANU#NAMKEEN#DRYSNACK#COOKPADINDIA#COOKPADGUJRATI જુદા જુદા પ્રકારના નમકીન ને ભેગા કરીને તેમાંથી ચવાણું તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા કોમ્બિનેશનથી અલગ અલગ પ્રકારનું ચવાણું તૈયાર કરી શકાય છે. તેમાં ખાટું મીઠું ચવાણું, તીખું ચવાણું, નવરત્ન ચવાણું, પાપડ ચવાણું વગેરે અલગ અલગ પ્રકારના ચવાણા તૈયાર થતા હોય છે. મેં ગુજરાતના પ્રાચીન બંદર ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણું તૈયાર કરેલ છે. આ જવાનો ખૂબ જ ઓછા સમય સામગ્રીથી તૈયાર થઈ જાય છે. જ્યારે કોઈ ચટપટો કોરો નાસ્તો બનાવો હોય અને ઓછા સમયમાં તૈયાર કરવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. આ ચવાણું સ્વાદમાં ખાટું મીઠું અને તીખું હોય છે. Shweta Shah -
પાપડ ચવાણું
લોક ડાઉન માં સરળ અને કૈંક નવો નાસ્તો બનાવો છે તો આ છે સરળ અને ટેસ્ટી નાસ્તો જે નાના મોટા સૌ ને ભાવે.#ચાનાસ્તો #goldenapron3 #સ્નેક્સIlaben Tanna
-
-
-
પાપડ ચૂરી (Papad Choori Recipe In Gujarati)
#KRCરાજસ્થાનના લોકો આ રીતે બનાવે મે આજે ખીચડી સાથે ખાવા બનાવ્યું આપડે પાપડ ચુરો કહીએ Jigna buch -
-
ટાકોઝ 🌮પાપડ ચાટ (Tacos papad chaat recipe in gujarati)
#સાઈડ#પોસ્ટ ૨#સાઈડડીશમેઇન કોસૅ ની સાથે સાઈડ ડીશ પણ જો લિજ્જતદાર હોય તો ચાર ચાંદ લાગી જાય. ફટાફટ બની જતું આ સલાડ એકદમ ઈઝી છે. દેશી પાપડ ને પરદેશી ટાકોઝ નો ટચ આપી ચટપટું મિક્સ સલાડ ભરી મેં બનાવ્વાયા ટાકોઝ પાપડ ચાટ. Bansi Thaker -
પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)
થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.#ફટાફટ#પોસ્ટ2 Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133696
ટિપ્પણીઓ (20)