દાબેલી (Dabeli Recipe In Gujarati)

Dipal shah @Dipalshah
દાબેલી (Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં દાબેલી મસાલો સાતળવો. તેમાં 2 ચમચી મીઠી ચટણી ઉમેરી મિક્સ કરી તેમાં બટાકા નો માવો ઉમેરી મિક્સ કરવું. બટાકા ના માવા ને એક થાળીમાં સ્પ્રેડ કરી તેની ઉપર મસાલાસિંગ સ્પ્રેડ કરી ઉપર દાડમ ના દાણા ભભરાવી ઉપર સેવ ભભરાવી માવો તૈયાર કરવો
- 2
દાબેલી બનને વચ્ચે થી કટ કરી તેમાં બટર લગાવી એક બાજુ લસણનીચટણી બીજી બાજુ મીઠી ચટણી લગાવી તેમાં તૈયાર કરેલ માવો ભરી બટર મૂકી તવી પર શેકી લેવું.
- 3
દાબેલી ને મીઠી અને લસણ ની ચટણી સાથે સર્વ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361548





ટિપ્પણીઓ