આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)

thakkarmansi @mansi96
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી હળદર આંબા હળદર લીંબુ અને મીઠું તૈયાર રાખો. હવે લીલી હળદર અને આંબા હળદર ની છાલ ઉતારી લો. હવે તેને પાણીથી ત્રણથી ચાર વાર ધોઈ ઝીણી ઝીણી સમારી લો. ફરી પાછું બેથી ત્રણ પાણીથી ધોઈ લો.
- 2
પાણીથી ધોઈ લીધા પછી એક કપડામાં કોરી કરી લો. ત્યારબાદ તેમાં મીઠું લીંબુ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે આથી લીલી હળદર અને આંબા હળદર. આ હળદર ને તમે એર ટાઈટ બરણી માં ભરી ફ્રીઝમાં રાખી શકો છો. અઠવાડિયા પછી તમે આ હળદરને ઉપયોગમાં લઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15666252



ટિપ્પણીઓ