કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોતિચુર લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોતિચુર લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોતિચુર લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#cookpad Gujarati

#cookpad Gujarati

વધુ વાંચો

મોતિચુર લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#cookpad Gujarati

#cookpad Gujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  • 1વાટકી ચણાનો લોટ
  • 6ચમચી ખાંડ
  • તેલ તળવા માટે
  • 1ચમચી ઇલાયચી પાઉડર
  • રોઝ એસેન્સ
  • ૧ ચમચી ગરમ તેલ ખીરામાં રેડવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાના લોટને ચાળી લેવો.પછી તેમાં પાણી રેડી હલાવીને બેટર ચમચીમાં ચોંટે એવું ભજીયા થી સહેજ ઢીલું રાખો.

  2. 2

    એક તપેલીમાં ખાંડ ડૂબે તેટલું પાણી રેડી ચાસણી બનાવો. ચીકાશવાળી થાય એટલે નીચે ઉતારી લેવી. તેમાં રોઝ એસેન્સ અને ઈલાયચી પાઉડર નાખી હલાવો. પછી એક ઝારો ગોળ મીંડા વાળો લેવો. તેમાં તેલ ચોપડીને ગરમ તેલ 1 ચમચી બેટર માં નાખીને હલાવો. પછી ઝારા માં બેટર હાથથી ગરમ તેલમાં ઠબઠબાવું. જેથી એક સરખી બુંદી તેલમાં પડશે. તળાઈ જાય એટલે ખાંડની ચાસણીમાં નાખી ધીમેથી હલાવી લો.

  3. 3

    બુંદી નું મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેના લાડુ વાળી ઉપરથી વરખ લગાવો. રેડી છે મોતિચૂર લાડુ. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

    મોતિચુર લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર November 26, 2022 13:26
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 26, 2022 17:32
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા મોતીચુર લાડુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
  2. માવા ખજૂર પાક (Mawa Khajoor Paak Recipe In Gujarati)
  3. બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
  4. પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
  5. સરગવાનું ગોળ કોકમ વાળુ શાક
  1. શેકેલા જીરા પાઉડર (Roasted Jeera Powder Recipe In Gujarati)
  2. ફ્રેશ પાન મસાલા (Fresh Pan Masala Recipe In Gujarati)
  3. ગુંદ દૂધ ની પેંદ (Gond Dudh Pend Recipe In Gujarati)
  4. હેલ્ધી ડાયેટ ખાખરા સલાડ (Healthy Diet Khakhra Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15741959
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close