Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15890770

લાલ ગે્વી ટામેટા કાંદા લસણ ને ઘી માં સાંકળી મીક્ષર મા ગા્ઇનડ કરો પછી તેલ અથવા ઘી મૂકી દેતા તજ લવિંગ ઇલાયચી બાદીયા નાંખી ફરી સાંતળો પનીર ને ગરમ પાણી માં એક ઉભરો લાવી છીણી થી છીણી નાંખો પછી એને લાલ ગે્વી માં નાખી મીક્ષ કરો પીરસવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)