ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Devisha Harsh Bhatt @Devisha
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઇ માં તેલ લઇ ગરમ થાય એટલે રાઈ અને જીરૂ ઉમેરો.તેમાં હીંગ ઉમેરી મીઠી લીમડી ના પાન,લસણ મરચા ઉમેરો.
- 2
વઘાર મા ડુંગળી ઉમેરી શેકી લો. પછી તેમાં ટામેટુ અને મીઠું ઉમેરી શેકી લો.. તેમા લાલ મરચું,હળદર,ધાણાજીરૂ,ઉમેરી થોડું પાણી ઉમેરી શેકી લો.
- 3
તૈયાર થયેલ વઘાર માં દાળ ઉમેરી હલાવી ઉકળવા દો.
- 4
દાળ થઇ જાય એટલે લીંબુ નો રસ ઉમેરી ગરમા ગરમ સૅવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15921849






ટિપ્પણીઓ (4)