ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Devisha Harsh Bhatt
Devisha Harsh Bhatt @Devisha
Ahmedabad, india
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 1/2 વાટકો બાફેલી અડદ,તુવેર અને મગ ની છોળા વાળી દાળ
  2. 1 વાટકીવાટેલી ડુંગળી
  3. 1 વાટકીવાટેલુ ટામેટું
  4. 1 ચમચીવાટેલા લસણ મરચા
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/3 ચમચીહળદર
  7. 1 1/2 ચમચીધાણાજીરૂ પાઉડર
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. જરૂર મુજબ મીઠું
  10. 1/2 ચમચીરાઈ
  11. 1/4 ચમચીહીંગ
  12. 1/2જીરૂ
  13. જરૂર મુજબ પાણી
  14. 3 ચમચીતેલ
  15. 1લીંબુ નો રસ
  16. 5-6મીઠી લીમડી ના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    કઢાઇ માં તેલ લઇ ગરમ થાય એટલે રાઈ અને જીરૂ ઉમેરો.તેમાં હીંગ ઉમેરી મીઠી લીમડી ના પાન,લસણ મરચા ઉમેરો.

  2. 2

    વઘાર મા ડુંગળી ઉમેરી શેકી લો. પછી તેમાં ટામેટુ અને મીઠું ઉમેરી શેકી લો.. તેમા લાલ મરચું,હળદર,ધાણાજીરૂ,ઉમેરી થોડું પાણી ઉમેરી શેકી લો.

  3. 3

    તૈયાર થયેલ વઘાર માં દાળ ઉમેરી હલાવી ઉકળવા દો.

  4. 4

    દાળ થઇ જાય એટલે લીંબુ નો રસ ઉમેરી ગરમા ગરમ સૅવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devisha Harsh Bhatt
પર
Ahmedabad, india

Similar Recipes