કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#FFC1
#Week1
#Cookpadindia
#Cookpadgujarati
#protienrichdal
#Gujaratidal

ગુજરાતીઓના રસોડામાં તુવેર દાળ સૌથી વધુ વપરાતી દાળ છે. તેને રાંધવાની એક ખૂબ જ સ્વાદિષ્ટ રીત છે. ગુજરાતી ખાટી મીઠી દાળ. તૂવેરની દાળમાં આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી અને પોટેશિયમ હોય છે. તુવેરની દાળનું સેવન શરીરને સ્વસ્થ રાખવામાં જ માત્ર મદદ કરે છે સાથે સાથે આપણને જરૂરી વિટામિન અને ખનિજો પણ પુરા પાડે છે.

તુવેર દાળમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે. જેથી તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
નિયમિત લેવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે અને વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે. તેમાં ફોલિક એસિડ પણ જોવા મળે છે. જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દાળ કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્રોત છે. આની મદદથી શરીરને ઊર્જા મળી શકે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 1/2 કપતુવેર ની દાળ
  • 1ટામેટું
  • 6-7મીઠી લીમડી ના પાન
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીધાણા જીરું પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીગોળ
  • 1લીંબુ નો રસ
  • 1/4 ચમચીતજનો પાઉડર
  • 1-2તમાલપત્ર
  • 1/2 ચમચીલીલા મરચાની ઝીણા કાપેલા
  • 1 ચમચીઆદુ ની પેસ્ટ
  • 1/2 ચમચીઅથણાનો સંભાર
  • લીલા ધાણા
  • વઘાર કરવા
  • 1/2 ચમચીહીંગ
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીમેથી
  • 1/4 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1લવીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તુવેરની દાળ ને ૨-૩ વાર બરાબર ધોઈને એક ગ્લાસ પાણી ઉમેરી ને કૂકર માં બાફી લો.

  2. 2

    હવે બાફેલી દાળ મા ટામેટુ, 1-1/2 કપ પાણી, હળદર, મીઠું, લાલ મરચુ પાઉડર, ધાણા જીરૂ, આદુ- લીલા મરચા, ગોળ, ઉમેરી ગ્રાઈનડર ફેરવી વલોવી લો.

  3. 3

    તેમા લીમડી ના પાન, તમાલપત્ર ઉમેરો, પછી 10-15 મિનિટ ધીમા તાપે ઉકળવા દો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘાર કરવા તેલ ગરમ કરી, રાઈ, મેથી, હીંગ ઉમેરો. ગેસ પર થી નીચે ઉતારી લાલ મરચુ પાઉડર ઉમેરો અને દાળ નાખી દો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    5-10 મિનીટ દાળ ઉકાળો પછી ગેસ બંધ કરી દાળ માં લીંબુ નો રસ અને લીલા ધાણા કાપીને ઉમેરો. તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી દાળ.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર February 04, 2022 01:21
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
February 13, 2022 07:53
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સરગવાના ખાખરા (Saragvana Khakhra Recipe In Gujarati)
  2. સાદા ઘી વાળા ખાખરા
  3. ખાખરા મેથી ની ભાજી (Khakhra Methi Bhaji Recipe In Gujarati)
  4. રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati) (Instant)
  5. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  1. કોથમીર ની લીલી ચટણી (Coriander Green Chutney Recipe In Gujarati)
  2. પેટીસ (Pattice Recipe In Gujarati)
  3. ટોમેટો મસાલા ખાખરા (Tomato Masala Khakhra Recipe In Gujarati)
  4. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15941715
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close