ટોમેટો મસાલા ખાખરા (Tomato Masala Khakhra Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમલ્ટીગ્રેન લોટ
  2. 1/2 વાટકીટામેટાં નો પલ્પ
  3. ચપટીઅજમો
  4. ચપટીજીરું
  5. ચપટીહળદર
  6. ચપટીમરચું પાઉડર
  7. ચપટીહિંગ
  8. ચપટીચાટ મસાલો
  9. સ્વાદનુસાર મીઠું
  10. 1 ચમચીમોણ માટે તેલ
  11. સર્વ કરવા માટે:-
  12. અથાણાં નો મેથી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટાં ને બાફીને પલ્પ બનાવી ગાળી લેવો

  2. 2

    ત્યારબાદ ટામેટાંના પલ્પ માં બધા મસાલા મિક્સ કરી મલ્ટીગ્રેન નો લોટ ઉમેરી લોટ બાંધવો

  3. 3

    ત્યારબાદ નાના લુઆ કરી પાતળી રોટલી જેવા વણી ધીમે ધીમે તાપે દબાવતા જવું અને શેકી લેવા

  4. 4

    શેકેલા ખાખરા પર મેથીયો મસાલો છાંટી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes