મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ અને ચણાનો લોટ બન્ને ચાળી લો. બે ચમચી તેલ નું મોણ નાખી લો
- 2
બેઉ લોટ મિક્સ કરી લો એમાં ડુંગળી લસણ ની પેસ્ટ લીલા મરચા ધાણા ચાટ મસાલો કસૂરી મેથી આમચૂર પાઉડર ખાંડ મરચું હળદર મીઠું જીરું અજમો તલ બધી જ સામગ્રી મિક્સ કરી લો અને તેલનું મોણ નાખી લોટ બાંધી લો અને રોટી થોડી જાડી વણી લો ઘી થોડું વધારે લગાવી મિસી રોટી શેકવી તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મિસ્સી રોટી
- 3
આને મે દહીં કોથમીર ચટણી અને આચાર સાથે સર્વ કરી છે આ ચા સાથે પણ બહુ જ સ્વાદીષ્ટ લાગે છે આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15999759









ટિપ્પણીઓ (8)