કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
2-3 લોકો
  1. ખમણ માટે:-
  2. 2 વાટકા બેસન
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1ચપટી હળદર
  5. 3 ચમચીખાંડ
  6. 3-4 ચમચીલીંબું નો રસ
  7. 1& 1/2 ચમચી ઇનો
  8. 3 ચમચીતેલ
  9. 1& 1/2 વાટકો પાણી
  10. વઘાર માટે
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીરાઈ
  13. 2જીણા સમારેલા મરચા
  14. 10 -12 પાનતાજો લીમડો
  15. 2 ચમચીખાંડ
  16. 1/2વાટકો પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે 1 બાઉલમાં બેસન લેશું તેમાં મીઠું,હળદર,ખાંડ,લીંબું નો રસ, તેલ એડ કરીશું.પેહલા કોરૂ જ મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ તેમાં પાણી થોડુ થોડુ ઉમેરતા જાશું લમ્પસ ના પડે તેમ મિક્ષ કરીશું.

  2. 2

    બીજી બાજુ કડાઈ પ્રી હીટ માટે માટે મૂકીશું.તેમા પાણી એડ કરીશું.હવે જે પ્લેટ માં તમે ખમણ બનાવનાં હોવ તેને તેલ થી ગ્રીઝ કરશું.હવે લાસ્ટ મા બૅટર મા ઇનો ઉમેરી તરત જ મિક્ષ કરી થાળી માં એકસરખું પાથરી દેશું.

  3. 3

    હવે આપણે તેને 10-12 મિનિટ માટે ધીમી આંચ પર થવા દેશું.આવી રીતે જેટલી માત્ર માં તમે બનાવ્યૂ હોય તે મુજબ પ્લેટ બનાવી લેશું.

  4. 4

    આ ખમણ ની ખુબી એ છે કે જ્યારે તે ઠરશે એટલે આખૂ જ બાર આવી જશે.

    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વઘાર માટે તેલ ગરમ મૂકીશું.પેલાં રાઈ પ્રોપર તતડૅ પછી જ તેમા મરચા ની કટકી અને લીમડો એડ કરીશું.ત્યાર બાદ ખાંડ અને પાણી ઉમેરી ન જ્યારે એવુ લાગે કે યેલ્લોઇશ થય ગ્યૂ છે એટલે ગેસ બંધ કરી શું.આ વઘાર આપડી ખમણ ની પ્લેટ પર લગાવી દેશું.આને પાણી વાડા ખમણ પણ કેહવાય.

    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

megha vasani
megha vasani @cook_24467192
પર March 05, 2022 14:26
Junagadh

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 07, 2022 18:40
@cook_24467192
Yummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
  2. સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
  3. વરીયાળી અને લીંબુનો મોઈતો (Variyali Limbu Mojito Recipe In Gujarati)
  4. કાળી દ્રાક્ષની બરફી (Black Grapes Barfi Recipe In Gujarati)
  5. બદામ પીસ્તા લસ્સી (Badam Pista Lassi Recipe In Gujarati)
  1. પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
  2. કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
  3. વટાણા પનીર નુ ગ્રેવી વાળુ શાક (Vatana Paneer Gravy Valu Shak Recipe In Gujarati)
  4. જીરા ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16037239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close