બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બટેકા નો મસાલો તૈયાર કરીશુ
- 2
એના માટે સૌથી પહેલા કડાઈ માં એ પરી તેલ નાખી ને તેમાં જીરું નાખીસુ એના પછી તેમાં કાપેલા લીલા મરચાં નાખીસુ પછિ તેમાં હળદર અને મીઠું નાખી તેમાં બાફેલા બટેકા નાખીસુ મિક્ષ કરીશુ સાથે લાલા મરચું પાઉડર અને દાણા પાઉડર નાખીને મિક્ષ કરી ઉપર થી લીલા દાણા નાખી ને ગેશ બંદ કરીશુ.મસાલો તૈયાર છે તેને ઠંડુ થવા દઈસુ.
- 3
ચણા ના લોટ નો બેટર તૈયાર કરીશુ.બેટર માટે તેમાં ચણા નો લોટ અને 4 ચમચી મેંદો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મીડિમ પ્રકાર નો બેટર તૈયાર કરીશુ.બીજી બાજુ બ્રેડ લઈને એના પર બટેકા નો મશાલો મૂકી ઉપર થી બીજી બ્રેડ મૂકી ને તેને ત્રિકોણ આકાર માં કાપી
- 4
બેટર માં ડીપ કરીને તેલ માં તળી સુ આંબી રીતે બ્રેડ પકોડા તૈયાર કરીશુ અને મનપસંદ ચટણી સાથે સર્વ કરીશુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16126623











ટિપ્પણીઓ