કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા.

ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા.

વધુ વાંચો

ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા.

ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫
૪
  1. લોટ માટે
  2. ૨ કપ(ભાખરી) ઘઉંનું કરકરો લોટ
  3. ૧ મોટો ચમચોઘી (મોણ માટે)
  4. ૧ કપનવશેકુ પાણી
  5. લાડુ માટે
  6. ૧ કપગોળ
  7. ૧ કપઘી
  8. ૧ ટેબલ સ્પૂનછીણેલું કાજુ
  9. ૧ ટેબલ સ્પૂનછીણેલું બદામ
  10. ૧ ટેબલ સ્પૂનકીસમીસ
  11. ૧/૨ ટેબલ સ્પૂનઇલાયચી પાઉડર
  12. ૧/૪ ટેબલ સ્પૂનખસખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘઉંનું કરકરો લોટ લઈ તેમાં ઘી નાખો પછી તેને નવશેકા પાણીથી લોટ બાંધો.

    ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બંધાઈ જાય એટલે તેના લુઆ બનાવી રોટલી વણી ને તાવડી અથવા લોઢી પર સેકી લ્યો.

    ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શેકાઈ જાય પછી તેને મીક્ષરમાં પીસી લ્યો.પછી એક પેનમાં ગોળ, ઘી નાખી ગરમ કરો પછી તેમાં પીસેલું મીસરણ, છીણેલું કાજુ, છીણેલું બદામ, ઇલાયચી પાઉડર અને ખસખસ નાખી મિક્સ કરો.

    ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેના લાડુ બનાવો અથવા જે આકાર આપવું હોય તે આપો.

    ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર October 17, 2022 11:46
Enjoy Cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુલાબ જાંબુન પ્રિમીકસ દિવાલી રેસિપી (Gulab Jamun Premix Diwali Recipe In Gujarati)
  2. અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
  3. ઘઉં ના લોટ ની નાનખટાઈ (Wheat Flour Nankhatai Recipe In Gujarati)
  4. પુલી ઇન્જી (Puli inji recipe in Gujarati)
  5. લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  1. ધઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
  2. મગ નું ખીચું (Moong Khichu Recipe In Gujarati)
  3. પીઝા ચાટ (Pizza Chaat Recipe In Gujarati)
  4. આઇસક્રીમ સેન્ડવીચ માણેકચોક સ્ટાઇલ (Icecream Sandwich Manek Chowk Style Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16570375
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close