ધઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 વાટકીધઉં નો લોટ
  2. 3 ચમચીરવો
  3. 3 ચમચીઘી
  4. 1 ચમચીજીરૂ
  5. 1 નાની ચમચીઅજમો
  6. 1 નાની ચમચીમરી વાટેલા
  7. જરૂર મુજબ મીઠું
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    બાઉલ મા લોટ અને રવો લઈ તેમાં મરી,અજમો,જીરું,હીંગ મીઠું અને ઘી નાખી હલાવી લ્યો જરૂર મુજબ પાણી નાખી સેજ કડક લોટ બાંધી લ્યો.દસ મિનિટ ઢાંકી રહેવા દયો.

  2. 2

    દસ મિનિટ પછી લોટ માંથી મોટો લુવો લઈ ગોળ ભાખરી ની જેમ વણી લ્યો. બીબુ મુકી ને પૂરી કટ કરી લ્યો.

  3. 3
  4. 4

    તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તાપ મિડીયમ તાપે પૂરી તળવા નાખો બંને બાજુ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ધઉં ની ફરસી પૂરી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes