કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી રેસીપી મુખ્ય ફોટો

સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#MBR1
#week1
#mybestrecipeof2022

#MBR1
#week1
#mybestrecipeof2022

વધુ વાંચો

સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#MBR1
#week1
#mybestrecipeof2022

#MBR1
#week1
#mybestrecipeof2022

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામભીંડા
  2. 4 નંગ નાના બટાકા
  3. 3 નંગ કાંદા
  4. 2 નંગટામેટા
  5. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  6. 2 ટી સ્પૂનઆદુ, લસણ અને લીલાં મરચાં
  7. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ટી સ્પૂનધાણજીરું
  9. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  12. 1 ટી સ્પૂનચાટ મસાલો/ આમચૂર પાઉડર
  13. 4 ટી સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સોથી પહેલા ભીંડા ને ધોઈ વચ્ચેથી ચીરા કરો,બટાકા ને છોલી ગોળ શેપ માં કાપી લો અને કાંદા ને પણ છોલી વચ્ચેથી ચીરો કરો. મિક્સર ના જાર માં સમારેલી કોથમીર, કાંદા,ટામેટા, લીલાં મરચાં,આદુ અને લસણ નાખી અધકચરા પીસી લો. હવે તેને એક બાઉલમાં લઈ તેમાં બધા સૂકા મસાલા નાખી મિક્સ કરો.

    સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મસાલો ભીંડા અને કાંદા માં ભરી લો. ચિત્ર અનુસાર કરો. પછી વધેલા મસાલા માં બટાકા નાખી બરાબર મિક્સ કરો.

    સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં એક સાઈડ બટાકા અને બીજી સાઈડ ભીંડા અને કાંદા મૂકી ઉપરથી તેલ અને સમારેલા ટામેટા નાખી 5 મિનિટ ફૂલ ગેસ પર અને પછી 10 મિનિટ માટે શાક ને ઢાંકીને ધીમા તાપે ચઢવા દો. જયાં સુધી શાક ચઢી ન જાય ત્યાં સુધી શાક ને હલવવું નહિ. હવે ઢાંકણ ખીલી ને જોવું શાક ચઢી ગયું છે તેને ધીરે ધીરે મિક્સ કરો. સિંધી સેયલ સબ્જી તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.

    સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર November 08, 2022 19:54

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
November 12, 2022 17:41
@Home_chef_Payal Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
  2. મેથી સુજી હાંડવો (Methi Sooji Handavo Recipe In Gujarati)
  3. મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
  4. મઠિયાં (Mathiya Recipe In Gujarati)
  5. પુરણ પોળી મહારાષ્ટ્રીયન ફેમસ મિઠાઇ (Puran Poli Maharashtrian Famous Sweet Recipe In Gujarati)
  1. બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
  2. છોલે ચણા સબ્જી (Chhole Chana Sabji Recipe In Gujarati)
  3. ડુંગળી ની કઢી (Dungri Kadhi Recipe In Gujarati)
  4. ફુદીના લસણ ગાંઠીયા (Pudina Lasan Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16616283
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close