બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ બાજરાનો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરા નો લોટ ચાળી ને તેલ સ્વાદ અનુસાર મીઠું નાખી થોડું થોડું પાણી ઉમેરો અને હાથ ની હથેળી થી લોટ ખુબજ મસડો અને કઠણ નઈ અને ઢીલો પણ નઈ એવો રાખવો એકદમ મસડાય જાય પછી ગોળ ગોળ હાથમાં ગોરના જેવું કરી ને જરાક પાણી વાળો હાથ કરી ને હથેળી ની મદદથી થાબડો

  2. 2

    થોડોક થાબડતા પચ્છી કિનારી ફાટે નઈ એના માટે પાણી વાળો હાથ કરીને કિનારી માં ફરતું લગાવો પાછું થાબડો બધી બાજુ એકસરખું રાખવું જાદુઈ નઈ પાતળું નઈ

  3. 3

    હવે ફાશ ગેસે રોટલો સેકવો તાવડી ઉપર

  4. 4

    દશ ગેસ પર બને બાજુ બદામી રંગ નું સેકવું જેથી ખુબજ સરસ ફૂલી ને દ્ડા જેવો ફૂલી ને બનશે ત્યાર છે હેલદી બાજરા નો રોટલો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

Similar Recipes