સફેદ તલ ને શેકી લેવા ઘી મુકી અને તેમાં ગોળ નાખવો
ગોળ ઓગળે પછી બબલ્સ આવે એટલે તલ નાખી મિક્સ કરી લેવું
તલ અને ગોળ નું મિશ્રણ થોડું ઠરે પછી પાણી વાળો હાથ કરી લાડુ વાળવા અને સર્વ કરવા
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (7)