ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)

#WKR
#Cookpadgujarati
ઘંઉ ના ફાડા માં થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફાડા માં સૌથી વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. ઓછી કેલેરી અને વધારે પ્રમાણમાં ન્યુટ્રિશન હોય છે. પચવામાં હલકી અને સરળતાથી બની જાય છે. ડાયાબિટીસ માટે ઉત્તમ આહાર છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફાડા અને દાળ ને અડધો કલાક પલાળી રાખો. ઘી અને તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો,ખડા મસાલા, હિંગ નાખો. લસણ ની પેસ્ટ, આદુ મરચાં અને કાંદા નાખી સાંતળો.
- 2
બધા શાકભાજી નાખીને બધા મસાલા નાખી મિકસ કરો. ત્યારબાદ મિક્સ દાળ અને ફાડા નાખી નાખી હલાવી લો. લીલું લસણ નાખો.
- 3
કુકરમાં ત્રણ ગણું પાણી ઉમેરી ખીચડી નો મસાલો અને મીઠું નાખી મિકસ કરો. મધ્યમ તાપે ત્રણ સીટી કરી બાફી લો. ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
- લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
- લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
- મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
- લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
- લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)

ટિપ્પણીઓ (7)