મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)

#WKR
વિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKR
વિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં છડેલા ઘઉં ને પ કલાક હૂંફાળા પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ બાદ બધી જ દાળ ચોખા ને હુંફાળા પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખો,
- 2
ત્યારબાદ બટાકા ને ધોઈ છોલીને સમારી લો, આદુ મરચાં ને વાટી લો, તુવેર દાણા ને ધોઈ લો
- 3
હવે વઘાર માટે તેલ, ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, સુકૂ લાલ મરચું, વાટેલા આદુ મરચાં,તમાલ પત્ર, લવિંગ, તજ, મીઠો લીમડો નાખી સમારેલા બટાકા, તુવેર દાણા નાખી બરાબર મિક્સ કરો
- 4
તેમાં કાજુ, દ્રાક્ષ, હળદર, ખીચડી નો મસાલો, ખાંડ, કોપરાનું ખમણ નાખીને પલાળેલા દાળ, ચોખા ઉમેરો,
- 5
ત્યારબાદ તેમાં ૪ કપ ગરમ પાણી ઉમેરીને સ્વાદ પ્રમાણે મીઠું નાખો, કુકર બંધ કરો, મીડીયમ ફલેમ પર ચાર વ્હીસલ વગાડી લો
- 6
કુકર ઠંડુ પડે એટલે ગરમ ગરમ મિક્સ ધાન ની ખીચડી ને કઢી, ચોખાની પાપડી,આથેલા મરચા અને ઘી સાથે સર્વ કરો ખરેખર ખૂબ જ અલગ ટેસ્ટ લાગે છે
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
આચાર્ય ખીચડી(acharya khichdi in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ18સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર માં ની આ ખીચડી ખુબજ જાણીતી અને પૌષ્ટિક તેમજ ખૂબ સ્વાદિષ્ટ હોય છે Dipal Parmar -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍#WKR Tejal Vaidya -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
મિક્સ વેજ- મિક્સ ફાડા ખીચડી
#કૂકર#India post 5#goldenapron7th week recipeઆજે હું એક એવી રેસીપી લઇને આવી છું જે આપણા ગુજરાતી ઓની ઓળખ સમાન છે તેમજ આપણા દેશ ના વિવિધ પ્રાંતો માં પણ પોતાના ટેસ્ટ પ્રમાણે બનતી એવી આ વાનગી છે.જે કુકરમાં ખુબજ ઝડપથી બની જાય છે. "મિક્સ વેજીટેબલ અને મિક્સ ફાડા ની ખીચડી ." સામાન્ય રીતે આપણે એવું માની એ કે ખિચડી બિમારી માં જ ખવાય પણ ના....મિત્રો ,આ રીતે બનાવેલી ખિચડી ખુબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે અને તેના ફાયદા પણ ઘણા છે જેમકે ખિચડી માં ઘી નાખી ને ખાવા થી વાત્ત કે પિત્ત થતું નથી. મરી અને બીજા ખડા મસાલા નો ઉપયોગ કરવા થી આ ખીચડી ગેસીયસ પણ નથી. જે પચવા માં સરળ તો છે જ ..સાથે જ ફાઇબર, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન થી ભરપૂર છે. તો મિત્રો હેલ્થી એવી "મિક્સ વેજ-ફાડા ખિચડી "ની રેસીપી નીચે મુજબ છે જે આપ સૌને જરુર પસંદ આવશે. asharamparia -
-
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
મસુર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR આ એક પૌષ્ટિક ખીચડી છે.જેમાં મસાલા સાથે શાક ભાજી,દાળ અને ચોખા નાં મિશ્રણ થી બને છે. જે આર્યન થી ભરપૂર સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati)
#WKR આજે મે કઈક અલગ પાણીપુરી ફ્લેવર્સ ની ખીચડી બનાવી છે પાણીપુરી તો બધા બનાવે અને ખાય પણ પાણીપુરી ખીચડી નો ટ્રાય કરો એકદમ ટેસ્ટી બને છે નાના મોટા બધા ને પસંદ આવે એવી ખીચડી છે hetal shah -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujarati#મિક્સ વેજ ખીચડી Vyas Ekta -
દાલ ખીચડી (Dal khichdi recipe in Gujarati)
#WKR#cookpad_gujarati#cookpadindiaખીચડી એ ભારત અને પાકિસ્તાન માં ખવાતું એક પૌષ્ટિક વ્યંજન છે જે પચવામાં સરળ છે. સામાન્ય રીતે દાળ અને ચોખા ના સમન્વય થી બનતી ખીચડી માં ઘણા વિકલ્પ છે. સાડી દાલ ખીચડી થી લઈ ને વઘારેલી, રજવાડી, સ્વામિનારાયણ ખીચડી , પાલક ખીચડી જેવી પરંપરાગત ખીચડી ની સાથે સેઝવાન ખીચડી, ચીઝ કોર્ન ખીચડી જેવી નવા સ્વાદ ની ખીચડી પણ બનવા લાગી છે જે બાળકો ને પ્રિય હોય છે. સામાન્ય રીતે ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં બાળકો નવા સ્વાદ ની ખીચડી હોંશે હોંશે ખાય છે.આજે મેં પારંપરિક દાળ ખીચડી બનાવી છે જે ખવાય છે. Deepa Rupani -
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
-
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain
More Recipes
- લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- પાસ્તા (Pasta Recipe In Gujarati)
- લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
- લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
- લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)