કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#Cookpadgujarati
બોર એક સિઝનલ ફળ છે. બોર માં ખૂબ જ ઓછી કેલેરી અને વધારે પ્રમાણમાં ઉર્જા નો સ્ત્રોત હોય છે તેમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. પોષક તત્વો સાથે તે એન્ટી ઓકસીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે

#Cookpadgujarati
બોર એક સિઝનલ ફળ છે. બોર માં ખૂબ જ ઓછી કેલેરી અને વધારે પ્રમાણમાં ઉર્જા નો સ્ત્રોત હોય છે તેમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. પોષક તત્વો સાથે તે એન્ટી ઓકસીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ ખાટા મીઠા બોર
  2. ૧ નંગ દાડમ
  3. ૨ ચમચી કોથમીર
  4. ૧ ચમચી ચાટ મસાલો
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧/૨ ચમચી સંચળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બોર ને ધોઈને સાફ કરી લો.
    પેશી કાપી ને તેના ઠળિયા કાઢી લેવા. દાડમ છોલીને દાણા કાઢી લો.

    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં સમારેલા બોર લેવા. તેમાં દાડમના દાણા નાખવા. ત્યારબાદ તેમાં ચાટ મસાલો, મરચું, સંચળ નાખીને મિક્સ કરો.

    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોથમીર નાખી સર્વ કરો. બોર નું સ્વાદિષ્ટ સલાડ તૈયાર છે.

    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર January 26, 2023 10:33
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
January 27, 2023 03:30
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફ્રાઇડ મસાલા ઇડલી (Fried Masala Idli Recipe In Gujarati)
  2. તિરંગા સુજી બરફી (Tiranga Sooji Barfi Recipe In Gujarati)
  3. ત્રિરંગી પેંડા (Tricolor Peda Recipe In Gujarati)
  4. મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
  5. તડકા ટ્રાઇકલર સ્ટીમ ઢોકળાં (Tadka Tricolor Steam Dhokla Recipe In Gujarati)
  1. મોગર દાળ ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)
  2. તિરંગા સુજી બરફી (Tiranga Sooji Barfi Recipe In Gujarati)
  3. તડકા ટ્રાઇકલર સ્ટીમ ઢોકળાં (Tadka Tricolor Steam Dhokla Recipe In Gujarati)
  4. ગરમાળો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16771489
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close