તિરંગા સુજી બરફી (Tiranga Sooji Barfi Recipe In Gujarati)

તિરંગા સુજી બરફી (Tiranga Sooji Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં ૩ ચમચી ઘી ગરમ કરી તેમાં સુજી અને બેસન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો અને બીજા વાસણ માં પાણી ગરમ કરી લો (૧ ચમચી ઘી ફરી યુઝ કરીશું)
- 2
હવે તેમાં થોડું થોડું કરી ગરમ પાણી ઉમેરો અને તેમાં ખાંડ નાંખીને મિક્સ કરી લો અને તેમાં મિલ્ક પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો અને તેમાં બાકી રહેલું ઘી ઉમેરી મિક્સ કરી લો અને ગેસ બંધ કરી લો
- 3
હવે આ મિશ્રણ ને ત્રણ ભાગ માં અલગ કરી એક માં ગ્રીન ફુડ કલર ઉમેરી મિક્સ કરો અને બીજા માં ઓરેન્જ ફુડ કલર ઉમેરી મિક્સ કરી લો અને એક ભાગ વ્હાઇટ રાખીશું અને કોઈ એક પ્લેટ અથવા ડબ્બા ને ઘી લગાડી તેમાં પેહલા ગ્રીન મિશ્રણ પાથરી દો અને પછી વ્હાઇટ લેયર કરવું અને પછી ઓરેન્જ લેયર કરવું અને તેને ડ્રાયફ્રૂટસ થી સજાવી સેટ થવા દો
- 4
સેટ થઇ જાય એટલે તેને કટ કરી લો અને પ્લેટ માં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
-
-
-
-
રો મેંગો પોપ સ્ટીક (Raw Mango Pop sticks Recipe In Gujarati)
#RDS#cookpadgujarati#cookpadindia Sneha Patel -
ટ્રાય કલર કોકોનટ બરફી (Tri Color Coconut Barfi Recipe In Gujarati)
#ff1 Payal Sachanandani (payal's kitchen) -
-
-
ત્રિરંગી ડ્રાયફ્રુટ બરફી (Tricolor Dryfruit Barfi Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #barfi #TR #dryfruitbarfi .હર ઘર ત્રિરંગા #mawa, #milk. Bela Doshi -
મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati)
#post2#મેગી_તિરંગા_મિઠાઇ#મેરી_મેગી_સેવરી_ચેલેન્જ#Cookpadindia હેલો ફ્રેન્ડ હું આજે ફરી બીજી રેસીપી લાયવી છું જે મે મેગી ન્યુડલ અને મેગી કોકોનટ મિલ્ક પાઉડર વાપરી ને બનાવી છે¡ આપણે બધાઇ મેગી માથી સુ સુ બનાવી શકીએ મેગી નુ નામ સામરતાજ વિચાર આવે સ્પાઇસી મેગી બનાવી લઈ પણ હું આજે મેગી માથી સ્વીટ રેસીપી બનાવી છે હાં હાં મે આજે મેગી તિરંગા મિઠાઇ બનાવી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી બની છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર જોઇને તમે પણ ટ્રાય કરો. Hina Sanjaniya -
-
નારંગી બરફી (Orange Barfi Recipe In Gujarati)
નારંગીમાંથી બનેલી આ ખૂબ જ સ્વાદિષ્ટ બરફી છે.#cookpadindia#cookpadgujarati#CR#worldcoconutday#PR Sneha Patel -
-
-
-
તિરંગા ઈડલી કેક સેન્ડવીચ (Tiranga Idli Cake Sandwich Recipe In Gujarati)
#TR#SJR#IndependenceDay2022#cookoadgujarati#cookpadindia ત્રિરંગા ઈડલી કેક સેન્ડવીચ એ એક સ્વાદિષ્ટ સ્પોન્જ કેક અથવા ઈડલી છે, જે પ્રસંગોએ અથવા કોઈપણ સમયે, મુખ્યત્વે ભારતમાં સ્વતંત્રતા દિવસ અથવા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતી વખતે તૈયાર કરવામાં આવે છે. વિગતવાર રેસિપી ની પ્રક્રિયાને અનુસરીને બાળકો આ સોફ્ટ તિરંગા ઈડલી કેક સેન્ડવીચ નો આનંદ માણશે. 🇮🇳 Happy Independence Day 🇮🇳 Daxa Parmar -
રવા કોપરાની બરફી(Rava Kopra Barfi Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#રવાકોપરનીબરફીહું નાની હતી ત્યારે મારા મોટા કાકી આ બરફી બનાવતા અને મને બહુ ભાવતી. હવે હું એ બનાવું છું અને મારા દીકરાને બહુ ભાવે છે..તો ચાલો બનાવીએ.... Archana Thakkar -
-
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
-
-
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
કાજુ કેસર પેંડા હોમમેડ (Kaju Kesar Penda Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9#XS Sneha Patel -
-
-
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
ડોડા બરફી (Doda Barfi Recipe In Gujarati)
ડોડા બરફી એ પંજાબ ની ફેમસ સ્વીટ છે પંજાબ મા મુખ્યત્વે ઘઉંનો પાક ખૂબ જ ઘણા પ્રમાણમાં થાય છે એટલે જનરલી ઘઉંને પલાળી અને તેને ક્રશ કરી અને બનાવાય છે પરંતુ એકદમ ઝડપથી કરવા માટે ઘઉંના ફાડા નો ઉપયોગ થાય છે. Manisha Hathi
More Recipes
ટિપ્પણીઓ (11)