કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ બટાકા નું વરા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

રીંગણ બટાકા નું વરા નુ શાક

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#LSR
#cookpad Gujarati
#cookpad India
વરા નુ રીંગણ બટાકા નું શાક

#LSR
#cookpad Gujarati
#cookpad India
વરા નુ રીંગણ બટાકા નું શાક

વધુ વાંચો

રીંગણ બટાકા નું વરા નુ શાક

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#LSR
#cookpad Gujarati
#cookpad India
વરા નુ રીંગણ બટાકા નું શાક

#LSR
#cookpad Gujarati
#cookpad India
વરા નુ રીંગણ બટાકા નું શાક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડઘો
૩
  1. ૩ નંગસમારેલ બટાકા
  2. ૩ નંગ સમારેલ રીંગણ
  3. ૨ ચમચીતેલ વઘાર માટે
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીઘાણાજીરૂ પાઉડર
  6. ૧ ચમચીરાઈ જીરુ
  7. ૧ ચમચીલાલ મરચાં પાઉડર
  8. ૧ નંગસમારેલા ટામેટું
  9. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૩/૪ સુકા લાલ મરચાં
  12. ગોળ અથવા ખાંડ
  13. શીંગદાણા કોપરા નો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડઘો
  1. 1

    સૌ પ્રથમ બટાકા રીંગણ સમારી ઘોઈ લો

    રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ઉમેરી હિંગ લાલ મરચા વઘાર થવા દો તેમા સમારેલુ ટામેટું નાખી સાતળી લો

    રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમા આદુ મરચાં ની પેષ્ટ નાખી સાતળી લો હવે સમારેલા બટાકા રીંગણ ઉમેરો તેમા હળદર મીઠું નાખીને બરાબર મિક્સ કરીને શાક ને થોડી વાર સાતળી લો

    રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકા રીંગણ તેમા લાલ મરચાં પાઉડર ઘાણાજીરૂ પાઉડર થોડુ પાણી ઉમેરો ઢાંકણ ઢાકી શાક ને થોડી વાર થવા દો

  5. 5

    બટાકા રીંગણ થઈ જાય એટલે તેમાં ગોળ કે ખાંડ શીંગદાણા કોપરા ભૂકો ભભરાવી થોડી વાર થવા દો

  6. 6

    તો તૈયાર છે લગ્રન પ્રસંગ મા બનતુ વરા નુ બટાકા રીંગણ નુ શાક

    રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
    રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
    રીંગણ બટાકા નું વરા નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર February 06, 2023 07:23
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  3. મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
  4. દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  5. સમોસા (Samosa Recipe In Gujarati)
  1. અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
  2. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  3. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
  4. મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791171
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close