અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)

લગ્ન સ્ટાઇલ રેસીપી
#LSR : અડદ ચણાની દાળ
પહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી
#LSR : અડદ ચણાની દાળ
પહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ચણાની દાળને બે ત્રણ પાણીથી ધોઈ અને પ્રેશર કુકરમાં બાફી લેવી. એક પેનમાં ઘી અને તેલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ નાખી તતડાવી લેવું.
- 2
ત્યારબાદ તેમાં જીણુ સમારેલુ લસણ નાખી સાંતળી હળદર નાખી દેવી.
- 3
ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં લીલા મરચાના ટુકડા અને ખમણેલું આદુ નાખી દેવું સાથે એક સૂકું મરચું પણ નાખી દેવુ. હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું નાખી ટમેટાને થોડીવાર માટે ચડવા દેવા.
- 4
ત્યારબાદ તેમાં બાફેલી અડદ ચણાની દાળ નાખી મિક્સ કરી લેવું જરૂર મુજબ પાણી એડ કરવું અને દાળને આઠથી દસ મિનિટ સુધી ઉકળવા દેવી દાળ ઉકળી જાય એટલે છેલ્લે તેમાં શેકેલા જીરું નો ભૂકો નાખી મિક્સ કરી અને ઢાંકી દેવી.
નોંધ : દાળ ને બાફતી વખતે તેમા મીઠું અને થોડી હળદર નાખી દેવી. - 5
કોથમીર નાખી ગાર્નિશ કરી ગરમ ગરમ દાળ સર્વ કરવી.
તો તૈયાર છે
અડદ ચણાની દાળ - 6
ગરમ ગરમ અડદ ચણાની દાળ સર્વ કરવી.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : રસાવાળા મગઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા ગણપતિનું પૂજન થયા બાદ શુકન ની લાપસી તેમજ મગ બનાવવામાં આવે છે. તો આજે મેં લગ્ન પ્રસંગના શુકનમાં બનાવવામા આવતા મગ બનાવ્યા છે. Sonal Modha -
ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)
આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
અડદ ઘુંટ દાળ(Urad Ghute Dal Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati અડદ એ એક કઠોળ છે.આ કઠોળનું મૂળ ઉદ્ર્મ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતાં આવ્યાં છે. અને તેનો ઉપયોગ આપણે મોટે ભાગે તેની દાળ, વડા, પાપડ, ઢોંસા ,ઈડલી, વગરે...કરીએ છીએ. આજે મેં પણ અહીં મહારાષ્ટ્રની ફેમસ સતારાની અડદની ઘુંટ દાળ બનાવી છે. અડદ પચવામાં ભારે હોય છે એટલે તેમાં કોથમીર અને કોકોનટ નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે. સાથે લીલાં મરચાં અને લસણ-અદ્ર્ક ઉમેરી આ દાળ ને સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે માટે મહારાષ્ટ્રમાં આવેલ સતારી લોકો આ દાળનો ઉપયોગ અલગ પ્રકારથી કરે છે. આ એક પૌષ્ટિક આહાર ગણાય છે, . તેનાથી આ દાળ નો બે ગણો સ્વાદ વધી જાય છે. Vaishali Thaker -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે. Dipika Bhalla -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી. Harsha Gohil -
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ,ડીનર રેસીપી# અડદ ની દાળ ( અડદ ફાડા)મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર ,પ્રોટીન હોય છે. સિમ્પલ અને બનાવા મા ઈજી છે. રેગુલર ડાયેટ મા તુવેર ની દાળ આપળે ખાતા હોય છે અડદ ની દાળ બનાવીયે તો થોડુ ચેન્જ લાગે.સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટિક પણ છે. Saroj Shah -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBWeek10(ગોલ્ડન દાળ)અડદની દાળ ઘણા લોકોને બહુ ભાવતી નથી પરંતુ મેં આજે અડદ દાળ અને ચણા દાળ મિક્સ કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે Kalpana Mavani -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DRએકદમ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આખા મગ ની દાળ મેં અહીં યા બનાવી છે, જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadસ્વાસ્થ્ય માટે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું દૂધી દાળનું શાક. Ankita Tank Parmar -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે. Riddhi Dholakia -
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
-
લચકા અડદ દાળ (Lachka Urad Dal Recipe In Gujarati)
#EB અડદ દાળ માં બહુ બધા પોષક તત્વો રહેલા છે.અડદ દાળ ના સેવન થી પ્રોટીન,વિટામિન-બી,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયર્ન જેવા પોશક તત્વો મળે છે. આમ તો અડદ દાળ નો ઉપયોગ કરી ધણી બધી વાનગી બનાવી શકાય છે પણ લચકા અડદ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો રોટલા સાથે ખાવામાં આવે તો તેના સ્વાદ માં અનેકગણો વધારો થાય છે. Bhavini Kotak -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#February#નાગર લોકો મંગળવાર અથવા શનિવાર એ બનાવે કા આખા (અડદ) Ishwari Mankad -
તેલ કે ઘી વગર ની અડદ દાળ (Without Oil / Ghee Urad Dal Recipe In Gujarati)
અડદ દાળ ની સાથે કોરી રોટલીતેલ કે ઘી વગર ની અડદ દાળ Heena Timaniya -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ મા પ્રોટીન સૌથી વધારે હોઈ છે. એટલે શાકાહારી લોકો એ પ્રોટીન માટે આ દાળ વીક મા 1વાર તો ખાવી જ જોઈ એ. ગુજરાતી લોકો વધારે છીલકા વગર ની સફેદ અડદ દાળ બનાવે છે. પરંતુ કાળી છીલકા વાડી અડદ દાળ બનાવો તો પ્રોટીન સાથે ફાઇબર પાણ મળી રહે છે. Hetal amit Sheth -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel
More Recipes
ટિપ્પણીઓ (2)