કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#KK
#Cookpadgujarati
સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય.

#KK
#Cookpadgujarati
સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ રતાળુ કંદ
  2. ૧ કપ પૌંઆ
  3. ૧ ચમચી લીલાં મરચાં આદું
  4. ૧ ચમચી મરી પાઉડર
  5. ૨ ચમચી કોનૅફલોર
  6. ૨ ચમચી કોથમીર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ ફ્રાય કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રતાળુ ને ધોઈને સાફ કરી તેના ટુકડા કરી બાફી લો. પૌંઆ ને 1/2 કલાક પલાળી રાખો. બાફેલા રતાળુ ની છાલ ઉતારી તેને મેશ કરી લો.

    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં મેશ રતાળુ અને પૌંઆ સાથે બધા ઘટકો નાખી મિક્સ કરો. ત્યારબાદ તેની કટલેસ બનાવી લો.

    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે બધી કટલેસ ને શેલો ફ્રાય કરી લો. ગરમ ગરમ પીરસો.

    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર February 14, 2023 13:14
Cooking is My Passion.
વધુ વાંચો

Top Search in

  1. 7th for રતાળુ

ટિપ્પણીઓ (19)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
February 17, 2023 18:07
Waah 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
  3. મેથી વાળી બિસ્કીટ ભાખરી (Methi Biscuit Bhakri Recipe In Gujarati)
  4. ક્રિસ્પી મેંદા પૂરી (Crispy Maida Pori Recipe In Gujarati)
  5. સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
  1. ચોકલેટ અડદિયા (Chocolate Adadiya Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. લોટવાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
  4. વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805503
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close