કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Punjabi
#SABJI
#CORN
#PANEER
#KOFTA
#COOKPADINDIA
#COOKPADGUJRATI
તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  • મકાઈ પનીર ના કોફતા બનાવવા માટે:
  • 1 કપબાફેલી અમેરિકન મકાઈના દાણા
  • ૧૦૦ ગ્રામ પનીર
  • 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1બાફેલું કાચું કેળું
  • 1 ચમચીચણાનો લોટ
  • ચપટીમરી પાઉડર
  • ચપટીફુદીનાનો પાઉડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1ચીઝ ક્યુબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોફતા તળવા માટે તેલ
  • કરી બનાવવા માટે:
  • 3 નંગ મોટા ટામેટા
  • 2ચમચા દૂધીનું છીણ
  • 2 ચમચીમગજતરીના બી અને કાજુની પેસ્ટ
  • 1ચમચો ઘટ્ટ મોળું દહીં
  • 2ચમચા તાજી મલાઈ
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  • 1/4 ચમચી કસુરી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ચમચો તેલ
  • 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બાફેલું કાચું કેળું, પનીર અને ચીઝ ને છીણી લો મકાઈના દાણા મિક્સર જારમાં ક્રશ કરી લો પછી કોફતા માટેની બધી જ સામગ્રી મિક્સ કરીને તેમાંથી કોફતા વાળી લો.

    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ તેલમાં મધ્યમ તાપે કોફ્તાને તળી લો.

    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં 1 ચમચીતેલ મૂકી છીણેલી દૂધી અને ટામેટા સાંતળી લો પછી મિક્સર જારમાં આ મિશ્રણ ઠંડું પડે એટલે લઈ તેની સાથે પલાળેલા કાજુ અને મગજતરીના બી ઉમેરી તેમાંથી પ્યુરી તૈયાર કરી લો હવે એક કડાઈમાં તેલ વગર મૂકી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાતડો પછી તેમાં બાકીના બધા જ કોરા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે તેમાં તાજી મલાઈ અને મોળું ઘટ્ટ દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી હાથ વડે મસળીને કસૂરી મેથી તેમાં ઉમેરી દો.

    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સર્વિંગ બાઉલમાં તૈયાર કોફતાઓ લઈ તેના ઉપર ગ્રેવી મૂકો અને ઉપરથી તાજી મલાઈ અથવા તો ક્રીમ કસૂરી મેથી અને ઝીણી સમારેલી કોથમીરથી તેને ગાર્નિશ કરો.

    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી મકાઈ અને પનીરના કોફતા સર્વ કરવા માટે જેને મેં અહીં સર્વ કરેલ છે.

    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 17, 2023 10:19
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
February 20, 2023 04:15
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ Paneer કોફ્તા જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  3. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  4. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  5. તેલવાળી ભાખરી
  1. બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
  2. મિક્સ વેજ હરાભરા પરાઠા (Mix Veg Harabhara Paratha Recipe In Gujarati)
  3. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  4. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810278
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close