કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં એક વીડિયો જોઈ થોડા ફેરફાર સાથે બનાવી છે આ રેસિપી ને બફવડા કે ફરાળી વડા કહુ શકાય આમાં કાજુ ના ટુકડા કીસમીસ ઉમેરી શકાય

આ રેસિપી મેં એક વીડિયો જોઈ થોડા ફેરફાર સાથે બનાવી છે આ રેસિપી ને બફવડા કે ફરાળી વડા કહુ શકાય આમાં કાજુ ના ટુકડા કીસમીસ ઉમેરી શકાય

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  • 125 ગ્રામશકરીયા
  • 2 નંગબટાકા મીડીયમ (ના નાખીએ તો પણ ચાલે)
  • 3 ચમચીશીંગદાણા નો ભુકો
  • 1 ચમચીનાની લિંબુ નો રસ અથવા 2 ચમચી આમચૂર પાઉડર
  • 3 ચમચીશીગોડા નો અથવા રાજગરા નો લોટ
  • 1 નાની ચમચીખાંડ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 4 ચમચીલીલાં મરચાં અને આદું ની પેસ્ટ
  • 3 ચમચીધાણાભાજી
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ શક્કરીયાને બન્ને બાજુ થી કટ કરી વરાળથી બાફી લેવા

    શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઠંડા થાય છાલ કાઢીને છીણ કરી લઈને તેમાં આદું મરચાં ની પેસ્ટ અને બટાકા નુ છીણ લઈને મીક્સ કરવુ

    શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં શિગોડા નો લોટ,શિંગદાણા નો ભૂક્કો, લીંબું નો રસ, મીઠું,ખાંડ,ધાણાભાજી નાખી મીક્સ કરી ગોળા વાળી મીડીયમ તાપ ઉપર તળી લેવા

    શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હલકા ગલાબી રંગના તળી સર્વ કરવા

    શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર February 19, 2023 17:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Patties શક્કરિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  5. ફરાળી કટલેટ (ઉપવાસ સ્પેશિયલ રેસિપીઝ)
  1. ચોળા ના શમી કબાબ (Chora Shami Kebab Recipe In Gujarati)
  2. બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. કટલેટ (Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813415
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close