કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

#BW

વધુ વાંચો

પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
  • કચોરી બનાવવા માટે
  • 1-1/2 કપ લીલા તુવેર દાણા
  • ૧/૩ કપલીલું લસણ
  • ૧/૩ કપસમારેલી કોથમીર
  • ૧ નંગબટાકુ
  • ૨ ટીસ્પૂનવઘાર માટે તેલ
  • ૧/૨ ટીસ્પૂનરાઈ
  • ૩ નંગલીલાં મરચાં
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટીસ્પૂનગરમ મસાલો
  • ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  • ૨ ટીસ્પૂનખાંડ
  • ચપટીહળદર
  • લોટ બાંધવા માટે
  • સવા કપ ઘઉંનો ઝીણો લોટ
  • ૧ ટીસ્પૂનઝીણો રવો
  • ૧૦૦ ગ્રામ પાલક ની ભાજી
  • ૨ નંગલીલાં મરચાં
  • ચપટીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ટીસ્પૂનઅજમો
  • ૧ ટીસ્પૂનતલ
  • ૧ ટીસ્પૂનતેલ મોણ માટે
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં તુવેર ના દાણા મરચાં કટરમાં વાટી લો, ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, ચપટી હળદર ને સાંતળી લો

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં વાટેલા તુવેર દાણા નાખો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને બટાકો ધોઇ છોલીને છીણી લો અને ચઢવા દો

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં વાટેલા મરચાં, લીલું લસણ, કોથમીર ઉમેરો,

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    માવો બરાબર ચઢી જાય એટલે તેમાં લીંબુનો રસ, ગરમ મસાલો, ખાંડ નાખો, બધું બરાબર મિક્ષ કરી લો અને ઠંડો પડવા દો

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પૂરી નો લોટ બાંધવા માટે, પાલક, મરચાં ને ધોઈ એક ઉકળતા પાણીમાં ૨ મિનિટ સુધી રહેવા દો, તેને પાણી માંથી બહાર કાઢી ઠંડું પાણી રેડી લો, મિક્સર જારમાં વાટી લો

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઘઉં ના લોટ માં,રવોઅજમો, તલ, સ્વાદ પ્રમાણે મીઠું, મોણ, પાલક ની પેસ્ટ નાખી પરોઠા જેવો લોટ બાંધવો

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તળવા માટે તેલ ગરમ કરો, લોટ માંથી લુવો લઇ પૂરી વણી લીલવા નુ પુરણ ભરી ચારે ધારો પૅક કરી ફરીથી વણી લો

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મિડીયમ આંચ પર પાલક કચોરી પૂરી તળી લો

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગરમાગરમ પાલક કચોરી પૂરી સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 27, 2023 17:11

ટિપ્પણીઓ (4)

Swaminathan.V
Swaminathan.V @280818S
March 12, 2023 07:29
Delicious and nutritious dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક કચોરી પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  3. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  4. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  5. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  1. મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
  2. કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
  3. મટકા કેસર કુલ્ફી (Matka Kesar Kulfi Recipe In Gujarati)
  4. મેથી ના થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827968
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close