કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#DRC
#Dhokla
#Besan
#Soji
#Lasan
#cookpadgujarati
#cookpadindia
ઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ઢોકળા માટે
  • ૧ કપસોજી
  • ૩/૪ કપ ચણા નો લોટ (બેસન)
  • ૧ કપદહીં
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ૧૧/૪ ટી. સ્પૂન ઈનો
  • ૧/૪ટી. સ્પૂન હળદર
  • ૧ટી. સ્પૂન તેલ
  • લાસણીયા મરચું માટે
  • ૧૫ નંગ લસણ ની કળીઓ
  • ૧૧/૨ ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • ૨ટી. સ્પૂન ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • વઘાર માટે
  • ૨ટી. સ્પૂન તેલ
  • ૨ટી. સ્પૂન રાઈ
  • ૧ટી. સ્પૂન જીરું
  • ૨ટી. સ્પૂન તલ
  • ૧૦ મીઠા લીમડા ના પાન
  • ચપટીહીંગ
  • ૨-૩ લીલા મરચાં કાપેલા
  • સમારેલા લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં સોજી,ચણા નો લોટ,દહીં, સ્વાદાનુસાર મીઠું લઈ તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી બધું બરાબર હલાવી ખીરું તૈયાર કરી ઢાંકી ને ૧૫ મિનિટ રહેવા દેવું.

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ખલ માં લસણ,કાશ્મીરી લાલ મરચું,ખાંડ,મીઠું ઉમેરી ખાંડી ને લસનીયું મરચું તૈયાર કરવું.હવે ખીરૂ જાડું હોય તો જરૂર મુજબ પાણી,હળદર,તેલ ઉમેરી બરાબર હલાવી બધું મીક્સ કરી તેમાં થી ૩ ભાગ કરવા પણ ૨ ભાગ સરખા અને ૧ ભાગ માં થોડું ઓછું ખીરું રાખવું.

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોકડીયા માં પાણી મૂકી થાળી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મુકવી.ખીરા નો ૧ ભાગ લઈ તેમાં ૧/૨ ટી. સ્પૂન ઈનો ઉમેરી હલાવી ગરમ થાળી માં પાથરી ૪ મિનિટ થવા દેવું.હવે ખીરા નો જે ભાગ ઓછો હતો તેમાં લસનીયું મરચું ઉમેરી જરૂર લાગે તો તો થોડું પાણી ઉમેરી બરાબર હલાવી ૧/૪ ટી. સ્પૂન ઈનો ઉનેરી હલાવી ઢોકડીયા ની થાળી માં પાથરી ઢાંકી ફરી ૪ મિનિટ થવા દેવું.

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ૩ જો ને છેલ્લો ભાગ લઈ તેમાં ૧/૨ ટી. સ્પૂન ઈનો ઉમેરી હલાવી થાળી માં લાલ ભાગ પર પાથરી ઉપર લાલ મરચું પાઉડર ભભરાવી ૭-૮ મિનિટ થવા દેવું.પછી ગેસ બંધ કરી થાળી બહાર કાઢવી.

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી વઘાર માટે એક વઘારીયા માં તેલ લઈ ગરમ મૂકી તેમાં રાઇ ઉમેરો તતડે એટલે જીરું,મીઠા લીમડા ના પાન, તલ, લીલા મરચાં અને હીંગ નાંખી વઘાર ને તૈયાર ઢોકળા ની થાળી ઉપર ભભરાવી દેવો ઉપર સમારેલા લીલા ધાણા ભભરાવવા.

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી કાપા પાડી સેન્ડવીચ ઢોકળા ને સરવિંગ ડીશ માં કાઢી ગરમ ગરમ સર્વ કરવા.

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી લાસણીયા સેન્ડવીચ ઢોકળાં.

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર March 01, 2023 07:12
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 02, 2023 12:50
Superb 👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  2. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  3. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
  1. ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
  2. જ્યુસી સલાડ (Juicy Salad Recipe In Gujarati)
  3. ત્રિરંગી ઢોકળા
  4. ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16830319
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close