Water melon cube

Saroj Shah @saroj_shah4
Water melon cube
રાંધવાની સૂચનાઓ
- 1
વાટર મેલોન કાપી સફેદ,ગ્રીન છોળા કાપી અલગ કરી દેવુ. અને લામ્બી ચીરી કાપી લેવી
- 2
એક સર્વીગં બાઉલ મા ચોરસ પીસ કાપી ને ઉપર ચૉટ મસાલા નાખી ને ફ્રીજ મા મુકી ને સર્વ કરવુ
- 3
તૈયાર છે ગર્મી મા રાહત આપતુ અને, ડીહાઈડ્રેશન ને કન્ટ્રોલ કરતુ ફ્રુટ્રી જુસી વાટર મેલોન ક્ચુબ છત્રી થી સજાવી ને ફ્રુટ ફાક મુકી ને સર્વ કરવુ...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16864316










ટિપ્પણીઓ (4)