મમરા ની ચટપટી

સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..
તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય..
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..
તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય..
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીસ ને બારીક કાપીને તૈયાર કરી લો,મમરા ને પણ ચાળી ને સાફ કરી તૈયાર રાખો.
- 2
મોટા પેન માં તેલ મુકી જીરું હિંગ તતડાવી અનુક્રમે ગાજર,કેપ્સીકમ ડુંગળી મરચા કાજુ અને શીંગદાણા ના ટૂકડા નાખી સાંતળો,સાથે મીઠું પણ એડ કરી લો.
ગાજર કેપ્સીકમ ને થોડા ક્રંચી રાખવા હવે તેમાં મરચું હળદર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.આંચ ધીમી રાખો,તે દરમિયાન મમરા માં પાણી નાખી ધોઈ અને કાણા વાળા ટોપા માં નિતારી લો. - 3
પાણી નિતરી જાય એટલે તૈયાર કરેલા મસાલા માં મમરા એડ કરી મિક્સ કરો. છેલ્લે ટામેટા ના કટકા અને ધાણા નાખી સારી રીતે હલાવી બે મિનિટ ગેસ પર રાખી flem બંધ કરી લો..
કલરફૂલ યમ્મી મમરા ની ચટપટી તૈયાર છે.
ડીશ માં કાઢી ધાણા થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
મમરા ની ચટપટી
#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે. Nidhi Vyas -
મમરા પૌઆ
#LB મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે . Rekha Ramchandani -
મમરા ની ભેળ
#ઇબુક૧#૧૪#ભેળ આજે સંક્રાંતિ બપોરે ઉંધીયું પુરી અને પતંગ ચગાવતા ઘણું નાસ્તો કયૉ પછી સાંજે કાંઇ હળવુ ખાવા નું મન થઇ જાય છે અને ઝડપથી બની શકે એવુ બનાવી શકાય છે એટલે સૌપ્રથમ સરળતાથી બનાવી શકાય એવું મમરા ની ભેળ mamtabhatt829@gmail.com Bhatt -
મમરા ની ચટપટી
#ટિફિન#starબાળકો ના ટિફિન માં રોજ શુ ભરવું એ બધી માતા ને મોટો પ્રશ્ન હોય છે. બહુ ઝટપટ બનતી અને આપણા સૌ ની જાણીતી અને ભાવતી ચટપટી સારો વિકલ્પ છે. Deepa Rupani -
મમરા ની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#RC1જયારે પણ ભુખ લાગે છે ત્યારે ફટાફટ થાય તેવી ચટપટી યાદ આવે છે. Jenny Shah -
-
સેવ મમરા
#સ્નેક્સ અમારા સૌરાષ્ટ્રના લોકો ને સવારના નાસ્તામાં સેવ મમરા જ હોય સાંજે જમવાની ઈચ્છા નો હોય તો થોડા મમરા ખાય લેવાના તાવ આવતો હોય ભાવતું ન હોય તો ઘરના કેસે મમરા ખાઈલે મોઢે લાગે આમ સેવ મમરા બારેમાસ ખવાતો એવરગ્રીન નાસ્તો Avani Dave -
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
મમરા ની ચટપટી(Mamara Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટ મારે આજે બહાર જવાનું હતું એટલે મેં ફટાફટ મમરા ની ચટપટી બનાવી ખૂબજ સરસ બની,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
સાવ જ સરળ એવા વઘારેલા મમરા,,, લંચ બોક્સમાં, હળવા નાસ્તા માં અને સૂકી ભેળ બનાવવા ,,અનેક રીતે ઉપયોગી અને ટેસ્ટી પણ... કયારેક તાવ આવી ગયું હોય અને કંઈ ભાવે નહિ ત્યારે પણ વઘારેલા મમરા ને સેવ નો હળવો નાસ્તો લઈ શકાય..... Rashmi Pomal -
મમરા ની ચટપટી (mamra ni chatpati recipe in gujarati)
#ફટાફટમમરાની ઉસડી ઝટપટ બની જાય અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Yogita Pitlaboy -
-
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
મમરા ના પેનકેક (Mamara Pancake Recipe In Gujarati)
ઝટપટ તૈયાર થઈ જાય છે અને તે બહુ જ સ્વાદીષ્ટ હોય છે જૉતાં જ મોઢામાં પાણી આવી જાય છે અને તે બધાને ભાવે તેવી નાસ્તો છેમમરા માથી બનાવેલ નાસ્તો kailashben Dhirajkumar Parmar -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
મમરા ની ચટપટ (Mamara Chatpat Recipe In Gujarati)
@hetal_2100 inspired me for this recipeઆ એકદમ હળવો નાસ્તો છે જેને તમે સાંજે કે સવારે ચા/કોફી સાથે લઈ શકો છો.મને યાદ છે કે જ્યારે નાનપણમાં મમ્મી બનાવી ને ખવડાવતા ખાસ તાવ આવે પછી કંઈક હળવું અને ટેસ્ટી ખાવાનું મન થાય કારણ કે તે સમયે ઘણી દવાઓ ખવાતી હોય મોઢા નો સ્વાદ જતો રહેતો હોય. Dr. Pushpa Dixit -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura -
મમરા ની ખીચડી (Mamra Khichdi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabવાંચીને નવાઈ લાગીને મમરા ની ખીચડી હોય પણ ખીચડી કોઈ પણ વસ્તુની બની શકે છે એ આ વાંચ્યા પછી તમને જરૂર સમજાશે એકવાર ટ્રાય કરજો ખરેખર ખુબ મજા આવશે આ વાનગી મારા પડોશી પાસેથી શીખી છું. એકવાર ચાખ્યા પછી મને થયું કે મારે પણ બનાવવી છે. Davda Bhavana -
વેજિટેબલ ઉપમા
સાંજે કઈ હળવું ખાવાની ઇરછા હોય તો આ ઉપમા ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.#ડીનર Yogini Gohel -
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal
More Recipes
ટિપ્પણીઓ (3)