પંચરત્ન દાળ ખીચડી

Harsha Gohil @Harshaashok
#SSM દાળ માથી પ્રોટીન સારુ મલે છે...મિક્સ દાળ બાળકો ને પસંદ આવે છે...આજે મેં પંચરત્ન દાળ ખીચડી બનાવી છે.
પંચરત્ન દાળ ખીચડી
#SSM દાળ માથી પ્રોટીન સારુ મલે છે...મિક્સ દાળ બાળકો ને પસંદ આવે છે...આજે મેં પંચરત્ન દાળ ખીચડી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં બધી દાળ લો તે ને ધોઈ ને કુકર માં 4/5 સીટી વગાડો
- 2
બાદ એક કડાઈ મા તેલ ગરમ કરો તે માં રાઈ જીરુ હિંગ નાખો ને લિમડાના પણ ઉમેરો બાદ દાળ ને વધારો બાદ તે માં મસાલા ઉમેરો ને મિક્સ કરો થોડો સમય ઉકાડો
- 3
લાસ્ટ મા લીંબુ નો રસ ઉમેરો ને મિક્સ કરો તૈયાર છે પંચરત્ન દાળ ખીચડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16891967

ટિપ્પણીઓ