રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ભાત, સમારેલા લીલા મરચા, ડુંગળી, કોથમીર લઇ બરાબર મિક્સ કરી લો
- 2
ત્યાર બાદ તેમાં દહીં, ખાંડ, મીઠું, લાલ મરચું, હળદર, ચોખા નો લોટ, ચણા નો લોટ, પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી લો
- 3
હવે એક કડાઈ માં તેલ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલ મિશ્રણ ના ભજીયા પાડી લો અને થોડા ક્રિસપી થાઈ ત્યાં સુધી તળી લો
- 4
તો તૈયાર છે ગરમા ગરમ ભાત ના ભજીયા જેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905815













ટિપ્પણીઓ