ચીઝ મેક્રોની(Cheese Macroni Recipe in Gujarati)

Nikita Thakkar @nikita_thakkar
ચીઝ મેક્રોની(Cheese Macroni Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેક્રોની ને પાણી મા બાફવા માટે મુકી દો (મીઠું ઉમેરી ને બાફવા મૂકવા)
મેક્રોની બફાઇ જાય એટલે તેને ચારણી મા કાઢી લો - 2
હવે એક કડાઈ માં બટર લઇ ગરમ થાય એટલે તેમાં મેંદો ઉમેરી થોડી વાર માટે સેકી લો પછી તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરો પછી તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરતા રહો
- 3
હવે તેમાં મેક્રોની એડ કરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં ચીઝ ખમણી ને હલાવી લો
- 4
મેક્રોની ને સર્વિગ પ્લેટ માં લઇ ઉપર ચીઝ ખમણી ને સર્વ કરો
તો તૈયાર છે ટેસ્ટી ચીઝ મેક્રોની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16917446














ટિપ્પણીઓ