રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાના એકસરખા પિત્તા પાડી દેવા.અને ચણાનો લોટ મીઠું અને અજમો લઈને તેનું ખીરું તૈયાર કરવું.
- 2
હવે લસણિયું મરચું બનાવી લો.ગાંઠીયા અને ચણાનો લોટ લઈ તેમાં લસણિયું મરચું નાખીને મિક્સ કરી દેવું.જરૂર મુજબ મીઠું નાખવું.
- 3
હવે બટાકાનું એક પિત્તું લઇ તેના પણ લસણિયો મસાલો લગાવવો અને ધાણા લગાવવા હવે બીજું પિત્તુ તેની પર મૂકી દો.
- 4
બધા પિત્તા આ રીતે બનાવી લો.હવે ગેસ પર તેલ ગરમ કરી તેને ખીરામાં બોળીને તેલમાં નાખીને તળી લો.અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણિયા ભજીયા
કાઠીયાવાડી વાનગી લસણિયા .... વરસાદ માં ખાવાની ખુબ જ મજા આવે છે. ગળી ચટણી અને કોથમીર ની ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પતરીના તીખા ભજીયા
#ભરેલી પતરી(બટેકા ની ચિપ્સ)ના ભજીયા તો બધા બનાવતા જ હોઈએ. એને થોડી અલગ રીતે બનાવી વેરીએશન લાવી શકાય.Ravina gohel
-
-
-
-
ડુંગળી બટાકા નાં ભજિયા (Dungli Bataka Bhajiya Recipe In Gujarati)
વરસાદ પડે એટલે ભજિયા જ યાદ આવે.. આમ તો ડુંગળી-બટેટાનાં પતીકા કરીને ભજિયા બનાવું છું પણ આજે મહારાષ્ટીયન સ્ટાઈલ કાંદા ભજ્જી બનાવ્યા. Dr. Pushpa Dixit -
ગાઠીયા(gathiya recipe in gujarati)
#પોસ્ટ૧૦કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે. Chudasma Sonam -
-
ડુંગળી ના ભજીયા
#હોળીહોળી ના દિવસે મારા ઘરે ભજીયા ખાસ બંને છે.હોળી પ્રગટાવી દર્શન કરી, પૂજા કરી સાંજે બધા જમે છે.જેમા ફરસાણ માં ડુંગળી અને બટાકા ના પઈતા ના ભજીયા બને છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
લસણિયા બટાકા
#બટાકાની વાનગીઓ#જ્યારે ઘરમાં કાંઈ શાકભાજી ન હોય અને કંઇક ચટપટી વાનગી ખાવી હોય તો આ ડીશ જરૂર બનાવજો. Dimpal Patel -
-
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16619768
ટિપ્પણીઓ (4)