મીલેટ સુખડી (, રાગી ની સુખડી)

Saroj Shah @saroj_shah4
મીલેટ સુખડી (, રાગી ની સુખડી)
રાંધવાની સૂચનાઓ
- 1
ગૈસ પર કઢાઈ મુકી ઘી ગરમ કરી લેવુ ઘી ગરમ થાય પછી રાગી ના લોટ,ઘંઉ ના લોટ ને શેકી લેવુ, ફલેમ સ્લો રાખવી,તબેથા વડે હલાવતા રહેવુ, લોટ શેકાવાની સુગંધ આવે,ચલાવતા હલકુ થાય, ફલપી થાય ગૈસ બંદ કરી દેવુ, લોટ ને શેકાતા 10 થી 12 મિનિટ લાગે. ગૈસ ની ફલેમ બંદ કરી દેવી અને કઢાઈ નીચે ઉતારી લેવુ
- 2
હવે શેકેલા લોટ,ઘી ના મિશ્રણ મા છીણેલા ગોળ એડ કરી મિકસ કરવુ કોપરા ની છીણ,મગજતરી નાખી ને હલાવતા રહેવુ,ગોળ ઓગળી જાય મિશ્રળ બરોબર મિકસ થઈ જાય પછી ટ્રે મા ઠાલવી દેવુ
- 3
ટ્રે અથવા થાળી ઘી થી ગ્રીસ કરી ને સુખડી ના મિશ્રણ ને પાથરી ને કાજુ,બદામ,મગજતરી ના બી થી ગાર્નીશ કરી,પ્રેસ કરી કાપા પાડી ને સર્વ કરવી તૈયાર છે સુપર ફુડ રાગી ની સ્વાદિષ્ટ,પોષ્ટિક, લજબાબ સુખડી.....
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17011319








ટિપ્પણીઓ (5)