રાગી નો લોટ, પાણી રાગી નું બેટર બનાવવા માટે, હિમાલયન પિંક મીઠું, કૂકિંગ સોડા, લીલા મરચા ઝીણા સમારેલા, નાના કાંદા ઝીણા સમારેલા, ગાજર છીણેલું, નાના કેપ્સિકમ ઝીણા સમારેલા, સ્પ્રિંગ(૫-૬ પત્તા) કળી લીમડો ઝીણો સમારેલો, છીણેલું આદું, હિમાલયન પિંક મીઠું સ્વાદાનુસાર, ઘી ટોસ્ટર ને ગ્રીસ કરવા માટે